ઓક્ટોબર - ૨૦૧૭ દરમિયાન યોજાયેલ માતૃભારતીની કોમ્પીટીશનમાં...હું વિજેતા થયો એનો મને ખુબ આનંદ છે.
મારી લખેલ રચનાં "એક હેવાન" સસપેન્સ જેવી સ્ટોરીને વાંચકોનો સારો પ્રતિસાદ મળ્યો. મારા બધાં વાંચકો અને ફોલોઅરનો ખુબ આભાર વ્યક્ત કરું છું.
• સાથે માતૃભારતી એ મને નવી જ દિશા આપી છે, તેનો રૂણ મને ક્યારેક ભુલાશે નહીં...Thanks a lot MATRUBHARTI & MAHENDRA SHARMA SIR(one special man)
- રવિ ગોહેલ