Quotes by Bhamro in Bitesapp read free

Bhamro

Bhamro

@toffanibhamrogmail.com211


મારી પ્રથમ ગઝલ સંગ્રહ બૂક '' shifa '' નું ગઈ કાલે વિમોચન થઈ ગયું. તેમજ શાંતિ થી સંપૂર્ણ પ્રોગ્રામ સંપન્ન થયો.


'' શિફા - ગઝલ સંગ્રહ '' મારી પહેલી બૂક છે.

Read More

કમર થી વધુ તો હવે જિંદગી ગઈ છે વળી,
ક્ષણ ક્ષણ ઉમર વધતા જ્યાં જવાબદારી ભળી.

ભમરો ??

ચૂમી લે છે એ એના હોઠ ને તો ક્યારેક ગાલ ને,,
એણે એની ઝુલ્ફો ને બહુજ માથે ચઢાવી છે,

આમ જ ઘાયલ કરે છે હર વખત રસ્તે નીકળતા ,
બે ચાર વખત અમે એની નજરથી નજર મિલાવી છે.


ભમરો ? ?

Read More

दूसरे नशे की आरजू भी करे तो क्या करे,
कम्बख्त तेरा नशा उतरे तो दूसरा नशा करे.

शराब, चरस, गांजा तो यु ही बदनाम है दुनिया मे बुरबख,
तेरी निगाहों से जो पी ली महोबत फिर सजदा क्या करे.

#भँवरा

Read More

मुजे लंबी उम्र की दुआ ए यु बार बार न दीजिए,
है आख़री ये सांसे, नकाब हटा के मिल लीजिए.

यु तो होती ही रही है गुफ्तगू ख्वाबों मे कई मर्तबा, नजरो से नजरो की,
हुई आंखे बंध तेरे इंतजार मे अब तो चहरे को कफन से ढक दीजिए.

#भँवरा

Read More

देखी है जिदगी को करीब से ईतनी, कृष्ण बजाये बाँसुरी होठो से जितनी !! नहीं फैलाता हाथ दो पल की खुशियों के लिए खुदा से है मेरी भी गरीबी की अमीरी खुदा की जन्नत जितनी !! भँवरा ? ?

Read More

ન લગાવ આગ આમ ભીતર ધીમે ધીમે વર્ષી,
ભીંજાય છે શરીર ને મન કોરું રહી જાય છે.

કઈ તુફાન ખાળ્યા છે હૈયાના તુજ રાહમાં રહેનુમા,
છે પાંપણ ભીની આંખોમાં ચાહના કોરી કટ રહી જાય છે.

ભમરો ? ?

Read More

સુંદરતા ની લિજ્જત આખા કપડામાંજ શોભે,
કપડાંની અંદર નહીંતો શરીફો પણ નાગા દીઠા છે.

બસ કર્મ જ જીવાડી જાય છે જિંદગી યાદગાર હર ક્ષણ ,
કરો દુઆ કે પ્રાથના સાંભળવા ખુદા ક્યાં અંહી બેઠા છે !!

ભમરો ?

Read More

आज कल राजनीति मे सब कुछ बिकाऊ है,
ईमान हो या भगवान् बेचने मे इंसान ताऊ है!!

#भँवरा