Quotes by Raj Suryvanshi in Bitesapp read free

Raj Suryvanshi

Raj Suryvanshi

@rajsuryvanshi1751


શરાબીની કસમ

દારૂને લીધે બરબાદ થયેલા શરાબીએ કસમ ખાધી કે ઘરમાંથી દારૂની બોટલો ફેકી દઇશ.

પહેલી લીધી ખાલી હતી, શરાબીએ કહ્યું,' તારે લીધે મારી નોકરી ગઇ ' ને ફેંકી દીધી.

બીજી ખાલી બોટલ લીધી, ' તારે લીધે મારું ઘર વેંચાઇ ગયું.' ને ફેંકી દીધી.

ત્રીજીને લઇને બોલ્યો,' તારે લીધે મને મારી પત્ની છોડી ગઇ.' ને ફેંકી દીધી.

ચોથીને લીધી, ભરેલી નીકળી, શરાબી બોલ્યો,'

તું બાજુએ બેસી રહે, તું તો બેકસૂર છે

????????

Read More

?સામે થી ?MSG? કરવાનું છોડી દિધુ... સાહેબ... ?વાત કરવી હોય ?તો કરે નય તો દરવાજા ખુલ્લા જ છે..... ?