આંતરનાદ
***********
દ્રવિ ઉઠયું રે સ્પંદન હૈયા તણું રે દ્રવિ,
ઊંગતા જ આથમ્યો આકાશમાં, રવિ...!!
ચિતાર રે, મૌન તણો ન પામ્યો એમણે ઘડી-બે-ઘડી,
વિચારો નું થયું વલોણું, મનોમંથન કરતા અવિ...!!
સેહ રહ્યો, આક્રંદ કરતું છીપ તરસ્યુ બુંદ અક્ષી તણું,
મુમુક્ષ થઈ રહ્યો, ના એક પળઝળ નજરૂ અશ્રુમાં વહી...!!
ન ચીખ, ન રૂધન, ન વ્યથા, ન રતિભાર રહ્યો ઉન્માદ રૂહમાં,
થતાં વિહ્વળ ખંડિત રહ્યું હૈયું, દીઠા કેરુન એકલા કહીં...!!
વસવસો ના, દ્રવિ ઉઠયું હ્રદય મુજ એનો સહેજ મેંખ સરીંખો,
કોણ, જન સમજે જન ને, નજદીક સ્પંદનોમાં રહી...!!
રહ્યો આંતરનાદ કોઈ પોતાનું હોવા છતાં ખોવાનો '' ભમરા ''
લખે વાત અંતર ની, ને આવે ના સમજ એને શબ્દો મહી..!!
......................................