Quotes by Gujarati Shayar in Bitesapp read free

Gujarati Shayar

Gujarati Shayar

@parthkagthariyagmail
(93)

તમારી જોડે બીજાની પંચાત કરવાવાળો,
બીજા જોડે તમારી પંચાત કરતો જ હશે !!

??

આમ પણ ક્યાં કશું મળ્યું હતું કે મળવાનું છે,
ચાલે છે બધા વગર જિંદગી તો એના એક વગર શું અટકવાનું છે !!?

પ્રેમ પણ સાલો એની સાથે જ થાય, ??
જે આપણો ભાવ પણ ના પૂછતું હોય ?
હેને?

તમે સમજો છો એવો સરળ આ રસ્તો નથી,
જેને ચાહો એ મળી જાય પ્રેમ એટલો પણ સસ્તો નથી..

પ્રેમની લડાઈમાં હંમેશા વધારે પ્રેમ કરવાવાળો હારી જાય છે..
~ શાયર ❤️

જો કોઈ બીજાનું દર્દ આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે સાચો પ્રેમ થઇ ગયો ..

મારા બધા દર્દનો ઈલાજ થઇ જાય,
જો ફરીથી તારી જોડે મુલાકાત થઇ જાય ❤️