Quotes by Milo Patidar in Bitesapp read free

Milo Patidar

Milo Patidar

@milopatidar193221


कब कोई बात कहा केसे कही जाती है ऐ अगर सलीका हो तो हर बात सुनी जाती है !!

-- मिलो पाटीदार

સરસ મેસેજ મને આજે કોઈએ મોકલ્યો..
ગમ્યો..
પણ શું આમાંથી થોડું પણ અમલીકરણ કરી શકીશું?
પ્રયત્ન કરવા જેવો ખરો?

?
*કુરીવાજ નાબુદી*
*અંધશ્રધ્ધા નિવારણ*
*સમય પ્રમાણે લોક રિવાજ પરિવર્તન*
*ઓરીજનલ સારો ખોરાક*


------------------------------------
*1, ચાંદલા વિધિ...*
(અલગ નહી, લગ્ન સાથે)

*2, કંકુ પગલા...*
(ટુંકમા ઘરમેળે જ)

*3, લગ્ન વિધિ...*
(કુટુંબ પુરતુ મર્યાદિત)
(ખોટા ખર્ચા અને દેખાદેખી ડિશ પર આપતા વૈભવી ખર્ચા પર અંકુશ)

*4, બ્યુટી પાર્લર...*
(જેવા છે તેવા જ~નેચરલ દેખાવ)

*5, દિકરીને દહેજ નહી...*
(સારું શિક્ષણ આપો)

*6, સોના ના દાગીના*
(પ્રમાણમાં જ, ઉધાર કે દેવું કરીને તો નહીં જ)

*7, સીમંત વિધિ...*
( કુટુંબીજનો પૂરતું મર્યાદિત)
(જમણવાર અત્યન્ત સીમિત)

*8, બર્થડે પાર્ટી...*
(પોતાના ઘરનો જ બનાવેલ નાસ્તો)

*9, લાડવા વિધિ...*
(પરિવારના ઘર પુરતું મર્યાદિત)
(જમણવાર બંધ)

*10, બેસણુ વિધિ...*
(હાડમારી અને ટ્રાફિક-સમસ્યાભર્યા યંત્રવત જીવનમાં અન્યને અડચણ ના પડે તે મુજબ સ્નેહીજનને/આવનારને અનુકૂળ સમયે દશ દિવસમાં સવાર-સાંજે ગમે ત્યારે હળવાશથી બેસી સદગતના સંસ્મરણ વાગોળાય તે મુજબ)

*11, કારજ વિધિ ૧૩માનાદિવસે*
(જમણવાર માત્ર લોહીના સમ્બન્ધીઓ પૂરતો જ)
(ભજન ~કિર્તન સત્સંગ,નામ સ્મરણ વિ.કરવું)

*12, પાંચમ વિધિ...*
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)

*13, ક્ષાદ્ધ વિધિ...*
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)

*14, પહેલો ધર્મ...*
(માતા પિતા કુટુંબની સેવા)

*ચાલો કરીએ મંથન...*
રિવાજ ઘટાડીએ અને
જમણવારમા ઝેર વગરની
તાજી નેચરલ, દવા વગરની
ઓરિજન રસોઈ બનાવીએ
------------------------------------
*ચાલો કરીએ મંથન...*
ખુદ સમજો, બીજાને સમજાઓ
પોતાના ઘરેથી શરૂઆત કરીએ
*સમય બદલાય છે*
*આપણે પણ બદલીશું???
સમજણમા સાચું સુખ છે.
સંસ્કાર આપણી સંસ્કૃતિ.

Read More

>>>તમારા વડીલો જો તમારી વાત મા સહમત હોય તો ગામનાં સુ વિચારશે એ વિચારવાનુ મુકીદયો સાહેબ કારણ કે I don't care કે તમે મારા વિશે શું વિચારો છો ?મે જન્મ મારા ? perents માટે લીધો છે..તમને ઈમ્પ્રેસ કરવા નય..?
?‍?‍?‍? love you family ?‍?‍?‍?

? Milo patidar ?

Read More