Quotes by anuj solanki in Bitesapp read free

anuj solanki

anuj solanki

@anuj.solanki


તું રહેમ છે કુદરતની મુજ પર કે મુજથી પર કોઈ વહેમ છે,
રાહત મળે તો જિંદગી કહું, બાકી ઊભું આ મોત જો હેમખેમ છે;

યાદ આવે ને સાથે ફરિયાદ પણ લાવે;
એવી એક રાતની વાત એટલે 'ગઈ રાતથી'
'ગઈ રાતથી', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

ટૂંકું ને ટચ

બેખબર રહેવાની એ મજા મસ્ત છે, જેની આંખોમાં અશ્રુઓ કાયમ વ્યસ્ત છે.