લોકો વાંચે છે કે મજાક કરે છે,લેખક ની ઓળખાણ પણ નથી રાખતા કોણ લખે છે કોણ કોપી કરે છે.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111046688
Dp, pratik 8 year ago

હા એતો મેં જોયું અહીં, જે લોકો એ મારી પોસ્ટ માં like આપી હતી એજ લોકો ફરી આ ભાઈ એ કરેલી પોસ્ટ માં like આપી છે.

jyoti Parmar 8 year ago

જે તમારું હશે એ તમારું જ રહેશે ને જે ચોર હશે એ ચોરી જ કરશે.એમની પાછળ સમય ન બગાડવો કારણ કે એ ચોરી કરે છે એ એક સાબિતી છે તમારા બેસ્ટ લખાણની....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now