The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#AB ?kunjdeep
જય શ્રી કૃષ્ણ
હા આ જ પ્રીત, જન્મો જન્મ ની અનોખી રીત...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
રોહિતભાઈ આજે કવિતાનો ડાયરો જામ્યો છે
મારી ને એની જન્મો જનમ ની પ્રીત...પણ હરેક જનમે નિભાવવાની નવી રીત??
આ તાજ આમજ મારા માથે સરતાજ રહેશે...એટલે જ આસમાન માં તારા રહેશે ત્યાં સુધી આપણે રહીશું આ પ્રેમ ના મોહતાજ..
આ ધબકારો ચૂકી જઈશ તો શું આ સંબંધ તૂટી જશે...?? એ તો અનંત છે નવી આશા બની ફરી એવોજ બેતાબ તારામાં સમાવવા આવશે..
મારો પ્રેમ કોઈ નામનો મોહતાજ નથી...પણ એના જ મોહમાં બનાવેલ તાજ છે....
રુહ ને શું પૂછવું...મારુ ખોળીયા માં એનો જ ધબકાર છે...જો એ હવે ન આવે ..ચૂકશે આ ધબકાર એ ચોક્કસ વાત છે...
મૌન રહી જઈશ તો મનમાં રહી જશે...બદનામી ક્યારેય પ્રેમની નથી થતી એ થાય છે કોઈ નામની...આ તારો પ્રેમ ક્યાં નામનો મહોતાજ છે...એ તો આ દુનિયાનો બેતાજ બાદશાહ છે...
એ જોમળી જાય તો જીવન કુરબાનછે...બદનામ તો શું..બદ નામ પણ જીવાય છે... પણ એની બદનામી ન થાય..એથી મૌન રહેવાય છે..
તારા રુહ ને પૂછ...એની યાદની ક્યાં ક્યાં છાપ છે...બસ આ એક પળ જેવા જ એકાદ ભવની ફરિયાદ છે...બાકી તો એ તારા રુહ માં સમાયો એ જ વાત છે.
વહેમ ના ઓસામણ ક્યાંથી લાવશું...જો એ મળશે તો આજીવન કોને નામે બદનામી કરી નાખશું.
એની ફરી ફરી ને યાદ એ જ મારી ફરિયાદ છે...પણ એને કયાં મારી યાદ છે??
મદિરાતો કાલે ઉતરી જશે..પણ આ વહેમ ના ઓસામણ કયાંહશે???
એ તારો વહેમ છે કે એને ક્યાં યાદ છે. એ તારા અસ્તિત્વમાં છે તો કેમ તને ફરિયાદ છે...
એ તારો વહેમ છે કે એને क्य
કંઈજ નથી વીસરી હું...પણ એને કયાં યાદ છે?? સાથે વિતાવેલી એ પલ એને કયાં યાદ છે??કંઈ જ યાદ નથી..તો મ..આ યાદોની યાદ શા માટે?? એથી જ ભૂલવા મથુ ..પણ મદિરા પણ સાથ ન દે આજે..
ખુબ સરસ...@ આ મદિરાના નશા થી અનેક ઘણો હતો આપણા પ્રેમનો નશો શું તું એ પણ ભૂલી ગઈ...!! આ લાગણીઓ ની વાવણી આપીણે જન્મો જન્મ માટે કરી હતી શું તું એ વીસરી ગઇ...!! શું થયું આપણે સાથે નથી આજે પણ તું આપણું સહઅસ્તિત્વ પણ વીસરી ગઇ...!!
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser