Quotes by Manoj Prajapati Mann in Bitesapp read free

Manoj Prajapati Mann

Manoj Prajapati Mann

@mjprjpt.802047
(108)

" પડ્યો છે વરસાદ ને લાગે મજાની સવાર,
ક્યાં સુધી સુઈ રેવાનું, હવે ઉઠી જાઓ યાર ! "😍

-Manoj Prajapati Mann

કહી દે સાચે સાચું, આમ મન માં ના રાખ,
આમ અચાનક બદલાઈ જવાનું તું કારણ તો આપ ? !!

યાદ છે એ મિત્રતા ને પછી ધીમે ધીમે નજીક આવેલા,
યાદ તને પણ હશે સાથે એ દિવસો વિતાવેલા,

નાની નાની વાત માં ક્યારેય બોલવાનું થાય,
પણ કેવાય છે ને એને જ સાચો પ્રેમ કેવાય,

મેં જે કઈ કર્યું, જે કઈ બોલ્યો, બધે તારી જ તો ફિકર હતી,
હજુય કઉ છું નિઃસ્વાર્થ પ્રેમ છે, મારો સ્વાર્થ નથી,

આ દિલ દર્પણ જેવું સાફ છે, તું ધારી ને પેલા ની જેમ જોતો ખરા,
વાત ને શાંતિ થી વિચાર તો ખરા,

કેટલીય મજબૂરીઓ મારી, તોય હું તારો છું,
પેલા તારો ને પછી હું મારો છું,

અઢળક વાતો થતી જે શરૂ શરૂ માં, હવે કેમ ઓછું થઇ ગયું ?
મારા સાચા પ્રેમ માં શું બાકી રહી ગયું ?

માન્યું કે સમય નથી તારી પાસે, પણ મારી માટે જરાક સમય તો નિકાળ,
હું તારા પ્રેમ માં નહિ માનું ક્યારેય હાર,

મેં કઈ ના માગ્યું ને કઈ જ નહિ માગું,
બસ તું પાસે બેસ થોડી વાર, તને સાથે હું રાખું,


કહી દે સાચે સાચું, આમ મન માં ના રાખ,
આમ અચાનક બદલાઈ જવાનું તું કારણ તો આપ ? !!

મનોજ પ્રજાપતિ ' મન'

Read More

ઓ મારી કુળદેવી...શેયર કરો તમારા કુળદેવી માતાજી નું નામ લખી ને 🙏❤

Thanks @rhythm_recording_studio_ @bhavik_musician @ravi_rhythm @the_shankar_prajapati

#ownvoice #mehsana #lyricist #manojprajapatimann #newsong #mataji #kuldevi #trending #viralreel #foryou
https://www.instagram.com/reel/CoPHOr7oVTm/?igshid=NTU1Mzc3ZGM=

Read More

Happy Holi પ્રેમ નો રંગ #holi2022 #holistatus #manojprajapatimann

epost thumb

26 January Republic day special status video by Manojprajapatimann #manojprajapatimann #Republicday #jayhind

epost thumb

ના ભૂલતા love shayri #manojprajapatimann

epost thumb

hindi love shayari !! umr gujar jaati hai
#love #alone #missyou #love #shayari #manojprajapatimann

epost thumb

my written new song available on YouTube
voice by superstar vinay nayak and divya Chaudhary
#writer #lyricist #manojprajapatimann #vinaynayak

my written new song Release on Vijay suvada official channel

#Vijaysuvada #manojprajapatimann #lyricist

" आँखों में सपने, दिल में महोब्बत और मन की मुस्कान,
यही मेरी पहेचान, यही मेरी कहानी !! "