Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

હું તો વ્યાખ્યા બનાવતો હતો પ્રેમની
અને મારી જીંદગી જ એની પ્રેરણા બની ગઇ..

bhattjignesh

કપાળ પર નું એક ચુંબન.. હોઠ પરનાં સો ચુંબન કરતાં પણ મીઠું હોય છે..

bhattjignesh

આખી રાત જાગુ છું હું એવા વ્યક્તી માટે, જેને દિવસ ના અજવાળા મા પણ મારી યાદ નથી આવતી..

bhattjignesh

સુ પ્રભાત...

umeshdonga

if someone makes you happy, make them happier..

bhattjignesh

Don't be sick about anything...
keep using f5 (refresh) button in #life !!

#GoodMorning ..

bhattjignesh

સંમતિ અને સન્માન દામ્પત્ય જીવનના છે બે આધાર..
સંબંધોમાં ક્યારેક હાસ-પરિહાસ પણ હોય, થોડી મીઠાશ, થોડી ખટાશ નો પણ અહેસાસ હોય ..

bhattjignesh

તારું "મૌન", જો તારી "મજબૂરી" હોય...
તો એવાં "મૌન" ધારણ કરેલ "પ્રેમ" ની શું જરૂર...!!

bhattjignesh

જરૂરી નથી કે હું,તમને આંખો થી જ નિહાળું..
તમારું સ્મરણ પણ , તમને નિહાળ્યા બરાબર જ છે..

bhattjignesh

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,

ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય કે લાગણી ગણાય એમ પૂછીએ...!

bhattjignesh

લે નજર મારી ઉધાર આપું...
જો પછી દિવાનગીની શું મજા છે....

bhattjignesh

સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ?

મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે..

bhattjignesh

નિરંકુશ કલમનો ધોધ પણ ક્યારેક વિનાશ વેરી શકે છે....

bhattjignesh

નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે. બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે..

bhattjignesh

બન્નેની નજરમાં નજર મળી,
કદમ એકબીજા તરફ વઘવા આતુર હતા...
પણ છેવટે મનનું માની બન્ને પાછા વળી ગયા..

bhattjignesh

હૃદય નો ભાર અમસ્તો જ ઓછો થઈ ગયો. .
ખાલી કલ્પના તમારી આંખો ની કરી...

bhattjignesh

આજે આવો અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં માતૃભારતી વિશે જાણવા માટે

mahendra

હંમેશા હસતા રહો સાહેબ,કારણ કે કયારેક તમારું સ્મિત બીજાની ખુશી માટે કારણ બની જાય તે ની તમને પણ ખબર નહીં રહે.SO, KEEP SMILING.

anjaniba

be different and you'll always stand out

nimesh2710