Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

payalbhisara

madhav123

 શબ્દો ની માયાજાળ મને નથી આવળતી.. હું તો ક્યારેક મૌન થી, ક્યારેક હાવભાવથી કે પછી ક્યારેય આંખો ના મોતી થી વાત કરી લઉં છું.

smkadiya

LOVE MEANS NOT GF....... AND BF...... BUT LOVE MEANS  PARENTS,, FRIEND,, GURU,, ROAL MODEL,, AND SOME 1 SPECIAL..............

shilu...

Purpose of living life.. @sehulprajapati

sehulprajapati

મારી નવી રચના વાચો અમારા blog par... love story with article... 'THE MIRACLE LOVE'.                     https://dynamicgj.blogspot.in/2018/05/the-miracle-love.html

parthlakhani

Read my book 'પ્રેમાગ્નિ - 18' on MatruBharti App.
http://matrubharti.com/book/19857611/

daksheshinamdar.dil

 #એનો_અવાજ_એટલે_ન_પૂછો_વાત
 
  'વાહ ક્યાં બાત હૈ....વાહ...વાહ...હા, ભ'ઈ હા...' આવું તો એક નહીં અનેક વાર સાંભળવા મળે. એમાં 'હું' પણ આવી જાવ અને તમે પણ આવી જાવ. ખરેખર! માઁ સરસ્વતિએ શું કંઠ આપ્યો છે! એનાં અવાજમાં ઈશ્વરની શક્તિ છે.

     એ વ્યક્તિ કોણ છે? મારે જણાવું જ છે, એ પહેલાં તેની ખુબીઓ તો જાણો. કહેવાય છે ભગવાનની ભક્તિ કરવાનાં કોઈ નિયમો ન હોય. બસ, સાચ્ચા મનથી કરેલ ભક્તિનું સ્મરણ નિષ્ફળ નથી જતું. ભક્તિનો એક માર્ગ કહેવાય એ પ્રણાલી એટલે 'ભજન'. ભજનની દુનિયાનાં એકમાત્ર સિંહ એટલે 'પરમ પુજ્ય નારાયણ બાપુ'. આજ પણ અઢળક ઘરોમાં શુભ સવાર તેનાં ભજનથી થાય છે. તેમનો ચાહકગણ કાંઈ ઓછો નથી થયો!

     ધણી ખરી જગ્યાએ ભજન પોગ્રામમાં ગયો અને સૌરાષ્ટ્ર આખું ખૂંદી નાખ્યું. સારા શબ્દો મળતા રહે તે માટે ભજનની દુનિયામાં મેં પગ મૂક્યો. એમ, વિહરતા ગઈ કાલે મુલાકાત થઈ ગઈ એક મહાન હસ્તી સાથે - પ.પુ. નારાયણ બાપુનાં દિકરા 'હરેશદાન ગઢવી' સાથે પછી એમનાં ભજનો સાંભળ્યા. અરે! યાર ગજબ હો પણ, સેમ ટુ સેમ નારાયણ બાપુને સાંભળતા હોય તેવો અહેસાસ થયો. જેવાં ભજન પુરાં થયા અને ચા-પાણી પીવા બહાર નીકળ્યાં, એ દરમિયાન મારી વધુ ઓળખાણ તેની સાથે થઈ. નારાયણ સ્વામી સંતનાં ન સાંભળેલ કિસ્સાઓ પણ તેમનાં મુખેથી જાણ્યાં અને તેમનાં અવાજે ગવાયેલાં ભજનને ફરી આ સમયમાં તાજા કર્યા.

     હજું તો ધણી બધી વાત આપને જણાવવી છે. હરેશદાન ગઢવી સાથેની મારી સીધી વાતચીત તેમજ ગાઢ મિત્રતાનાં સંબંધનું યાદી ઝરણું. તમારા સુધી પહોંચાડીશ...બસ, આપ મારી સાથે જોડાયેલા રહેજો.


'જય નારાયણ'


લી.
રવિ ગોહેલ

ravigohel1912

મોટા માનસ બાનવા બીજા થિ કયિક
અલગ કરો 

aasasaaaass

madhav123

niya.97

jagseersingh

madhav123

તારો અને મારો સંબંધ એટલે!
કૃષ્ણ અને વાંસળી નો સંબંધ.

savannayi128gmail.com

Read my book 'પ્રેમ નો સાક્ષાત્કાર' on MatruBharti App.
http://matrubharti.com/book/11390/

daksheshinamdar.dil

જીદંગી કાઢવામાં મજા નથી... જીદંગી જીવવામાં મજા છે...  જીદંગી ભુલો કરવા માટે છે... કુછ તો લોગ કહે ગે લોગો કા કામ હૈ કહેના.. સફળતા, નિષ્ફળતા, હાર, જીત,.સંબંધો,પ્રેમ, માન, અપમાન, આશા, અપેક્ષા, શું કરવું, શું ના કરવુ, કોઈની મરજીથી.જીવવું, સપના, ખુદની ખુશીનુ ગળુ દાબવુ, કોન સાથે છે કોન નહીં રહે, મિત્રત્રા, આસું,.હાસ્ય અને કેમ જીવવું... આ બધું આપણે બિજાને ધ્યાનમાં રાખીને કરીએ છિએ એ જે લોકો નિર્ણય લે તેમા આપણી લાઈફ નક્કી થાય... but why... કોઈ બીજા આપણી લાઈફ શું કામે handle કરે..  અફસોસ તયારે થશે જયારે 60 વર્ષની ઉમરે એક તરફ આ કોઈ લોકો તમારી સાથે નહીં હોય ફક્ત તમારો અફસોસ હશે કે જે તમે તમારી મરજી તમારા સપના માટે નથી જિવ્યા... ડરી ડરી ને જીવવાની મજા નથી.. અંદર જે આગ છે ને તેને કાયમ રાખજો... ફક્ત તમારા અનુભવો જ તમારો સાથ આપશે...  મરને કી બાત વો કરતે હે જો જીને સે ડરતે હૈ.. હમતો જી કર મરને વાલો મેસે હૈ... અંદર મનમાં જે  ભરેલુ રહેશેને તો તેનો ભાર લાગશે.. કચરો સાફ થશે તો હળવા ફુલ બની જશું..  always smile.. positive vibes લોકોમાં થી શોધો જે થી એ તમારામાં પણ વધશે.. ખુશ રહેવુ થવું એ હક છે આપણી જરૂરિયાત છે... history વાચવા કરતાં બનાવવામાં મજા છે.. in my life, i have lived, loved, lost, missed, hurt, trusted, and also make mistakes, but most of all, i have learned...

parthlakhani