Quotes by SUNiL KADiYA in Bitesapp read free

SUNiL KADiYA

SUNiL KADiYA

@smkadiya


 શબ્દો ની માયાજાળ મને નથી આવળતી.. હું તો ક્યારેક મૌન થી, ક્યારેક હાવભાવથી કે પછી ક્યારેય આંખો ના મોતી થી વાત કરી લઉં છું.

Read More

સંબંધી બનીને તો બધાં મળે છે...કોઈ વાર મિત્ર બનીને મળી જુવો કદાચ કોઈ ના દિલ સુધી પહોંચી શકો...

વાતો થી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એજ સાચુ અંગત કહેવાય...


Read More

આજે હું મારા બેસ્ટ ફ્રેન્ડ ને મળ્યો...આજે હું મને મળ્યો...

જીંદગી માં શોધવા જેવું જો કંઈ હોય તો તે છે..... જીંદગી...

જીવન માં 'I' નહીં પણ 'eye' મોટી રાખજો....જીવન નો રસ્તો સાફ દેખાશે..

અનોખો સંબંધ છે દિલ , દિમાગ અને આંખ નો ...જો રડ્યા હશો તો જરૂર ખબર હશે....

પ્રભુને એક પત્ર.

nice
http://matrubharti.com/book/9555/