Quotes by savan nayi in Bitesapp read free

savan nayi

savan nayi

@savannayi128gmail.com


ડાળીએ ડાળીએ
દામોદર
ને પાંદડે પાંદડે
પુરુષોત્તમ
કળીએ કળીએ
કૃષ્ણ
ને રજેરજમાં
રાધા
                                 જયશ્રી કૃષ્ણ ||

Read More

તારો અને મારો સંબંધ એટલે!
કૃષ્ણ અને વાંસળી નો સંબંધ.