Quotes by Madhav in Bitesapp read free

Madhav

Madhav

@madhav123


ભવ્ય છે ધરતી ભવ્ય ગગન છે ભવ્ય છે સાગર અને સરિતા,
પૃથ્વી અદભુત રચના કુદરત ની ,કુદરત ની છે આ ઉત્તમ કવિતા.
- માધવ ભટ્ટ

#ભવ્ય

Read More

.

.

ખૂબ અદભુત કિરદાર નિભાવી ગયા,
જ્યારે ગયા દુનિયા છોડી તો બધાની આંખો ને ભીંજવી ગયા.

-માધવ ભટ્ટ