Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

સાથ સારો હોય તો સમય ક્યાં વહી જાય છે એની ખબર જ નથી રહેતી..આખરી દાવ નામ ની લઘુનવલ થી કરેલી શરૂવાત અત્યારે ૩૧ બુક,માતૃભારતી ના ૧૦,૦૦૦ ડાઉનલોડ અને ટ્રેન્ડિંગ ઓથર માં સ્થાન સુધી ક્યારે પહોંચી ગઈ એની ખબર જ ન રહી..બેકફૂટ પંચ,લગભગ દસેક વાર્તા ઓ પછી ડેવિલ નામ ની અત્યારે ચાલી રહી નવલકથા એ મને ગુજરાત ભર ના વાંચકો વચ્ચે સારું એવું સ્થાન અપાવ્યું છે.આ બધી સફળતા માટે માતૃભારતી નું ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ અને સર્વે વાંચકો નો જે પ્રેમ મળ્યો એ બદલ સૌનો આભાર..આગળ પણ આપ સૌ માટે વધુ સારું લખવાનો પ્રયાસ કરતો રહીશ..!!

jatiin007

Read my book 'સંકલ્પ-part 1' on MatruBharti App.
http://matrubharti.com/book/8088/

daksheshinamdar.dil

ઓય ...

   પાછલ થી સાદ સંભલાયો. કોઈ સાદ પાડી રહયુ હતુ ..
જોયુ તો કૉણ ?? એજ જેની ઝંખના હર ઘડી કરી રહયો હતો..
 
     બસ દુખ ફકત એ હતુ હવે તે અન્ય ના બની ગયા ના નિશાન સાથે હતા.

છતા મારુ સ્મિત તો શરુ જ રહયુ
 કે એ ખુશ તો આજ  ખુબ હતી

upendra55

kirankajal

કોઇ હોય નઝર મા તો કહેજો 

-- Mahavirsinh Jadeja

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebite_comment.php?post_id=111017666

rajanpatel

સહેલું નથી કંઈ સરળ થઈ વહેવું ,કદિ, ઝરણ ને ભી શિખર છોડવું પડે છે -ઝલક

zalakbhatt

પગલે પગલે પરમ નો અહેસાસ થાય છે,જીંદગી જ્યારે ચરમ પદે જાય છે -ઝલક

zalakbhatt

Read my book 'ઓશિયાળી - National Story Competition - Nearby Incidents' on MatruBharti App.
http://matrubharti.com/book/12856/

daksheshinamdar.dil

gadhiyaarjun

                  એક સ્ત્રી એવું જ ઇચ્છતી હોય છે કે એનો પતિ તન,મન અને ધન થી ફક્ત પોતાનો જ રહે.. દરેક સ્ત્રી પોતાના પતિ પર ફક્ત પોતાનો જ અધિકાર રાખવા માંગતી હોય છે.. આપણી નાયિકા.. આઈ એમ સોરી ખલનાયિકા ગોરીની પણ કંઈક આવી જ ઈચ્છા હતી કે એનો સાગર ફક્ત એનો જ રહે અને એના માટે એ સાગરની જિંદગીમાં રહેલી દરેક સ્ત્રીનો જીવ લઈ લે છે. 
                     સામન્ય રીતે કોઈપણ વાર્તાના કેન્દ્રમાં નાયક અથવા નાયિકા હોય પણ આ વાર્તાના કેન્દ્રમાં ખલનાયિકા છે. વાંચો મારી નવી વાર્તા માહી - સાગર
ટૂંક સમયમાં..
 

author_paresh321

આ મારો મત છે.... 

જય શ્રી કૃષ્ણ.... 

rohit123

brijeshdmodi

'रूम नंबर 39', वाचा मातृभारती वर :
https://www.matrubharti.com
अमर्याद रचना वाचा, लिहा, आणि मित्रांसोबत शेयर करा

rahoul

આ દુનિયામાં માં નુ રૂણ આજ સુધી કોઈ ચુકવી શકયું નથી... જેને માં તત્વને જાણી લીધુ છે જેને માં ને રાજી કરે તેને કોઈ વાળ વાકો ના કરી શકે.. તે પોતાનુ કાળજું આપીને પણ પોતાના સંતાનોની જીદંગી બચાવશે તે માં છે સાહેબ તે કયારેય થાકતી નથી... 

parthlakhani

Happy Mother's day

bipatel

sorryplz

Happy Mother's day.......

joshichetan

મારો પહેલો પ્રેમ આ ને મારો પહેલો પ્રેમ તે..,
પણ ખરેખર કોઈને ખબર જ નથી કે 
એનો પહેલો એની માં છે..
કારણ કે જ્યારે પહેલીવાર આંખ ખુલી એ સામે હતી..

author_paresh321

 Happy Mother's Day 
  
              માં વિશે તો શું લખાય મિત્રો લખીએ એટલું ઓછું પડે પણ આજે ટૂંકમાં બે ત્રણ મુદ્દા કહેવા છે.


              અેક માં એ છે. જે જન્મ આપે છે.બીજી માં જે આપણને સારૂ ખોટું શીખવે છે.આ બીજા નંબરની માં એ દાદી , શિક્ષિકા કે અન્ય ખાસ સ્ત્રી જે આપણી લાઈફ પરફેક્ટ બનાવવા મથે છે.
     જ્યારે બાળક અટકે ત્યારે એ ધક્કો મારે સલાહ આપે સાચી સમજ આપે અને પ્રોત્સાહન પૂરૂ પાડે...બાકી તો માં વિશે તમે બધુ જાણો જ છો  કવિઓ લેખકોએ માં વિશે ઘણું લખ્યું છે. પણ મારે બીજી જ આજે વાત કરવી છે.  વાતનાં મુદ્દા  કદાચ તમે સમજી શકશો.એવી આશા રાખુ છું ......

(1) મિત્રો બને તો ઓછું લાવી ઓછું ખાજો પણ કોઈ માં ને બાપને વૃદ્ધા આશ્રમ નાં બતાવતા કારણ તમારી ખુશી માટે એ ત્યાં રહીશે પણ તમારા ઘરનાં બાળકોને જે સંસ્કાર, પ્રેમ દાદા-દાદી પાસેથી મળે છે. એ તમે છીનવી લેશો એનું પરિણામ એ કે તમારા બાળકો એકલવાયા સ્વાર્થી બનતા બહું વાર નહીં લગાડે ...
 (2) નવા નિયમો લોકોએ પાડયા છે ખરેખર શરમ આવવી જોઈએ માં -બાપના ખાવા રહેવાના વારા કાઠયા છે. છ મહિના એકના ઘરે પછી બીજાના ઘરે ....સંતાન ચાર હોય કે બે હોય માં - બાપે કયારેય વારા નથી કાઢયા ......દરેક બાળક સારી રીતે જીવે એની માટે મજૂરી જરૂર કરી હશે......
 
 (3) માં - મોટા દિકરા સાથે રહે તો બાપા નાના દિકરા પાસે જે સમયે તેમને એક બીજાનો સાથ જોઈએ એજ સમયે પોતાના જ સંતાન તેમને અલગ કરે .......
   બસ આ ત્રણ બાબત સુધરે તો રોજ મધર્સ ડે ફાધર્સ ડે હોય ....

    Thank you  coming  my life all  lady's love  u 
Mom thank you  become try to make perfect my life 

amipatel

ravigohel1912