જીદંગી કાઢવામાં મજા નથી... જીદંગી જીવવામાં મજા છે... જીદંગી ભુલો કરવા માટે છે... કુછ તો લોગ કહે ગે લોગો કા કામ હૈ કહેના.. સફળતા, નિષ્ફળતા, હાર, જીત,.સંબંધો,પ્રેમ, માન, અપમાન, આશા, અપેક્ષા, શું કરવું, શું ના કરવુ, કોઈની મરજીથી.જીવવું, સપના, ખુદની ખુશીનુ ગળુ દાબવુ, કોન સાથે છે કોન નહીં રહે, મિત્રત્રા, આસું,.હાસ્ય અને કેમ જીવવું... આ બધું આપણે બિજાને ધ્યાનમાં રાખીને કરીએ છિએ એ જે લોકો નિર્ણય લે તેમા આપણી લાઈફ નક્કી થાય... but why... કોઈ બીજા આપણી લાઈફ શું કામે handle કરે.. અફસોસ તયારે થશે જયારે 60 વર્ષની ઉમરે એક તરફ આ કોઈ લોકો તમારી સાથે નહીં હોય ફક્ત તમારો અફસોસ હશે કે જે તમે તમારી મરજી તમારા સપના માટે નથી જિવ્યા... ડરી ડરી ને જીવવાની મજા નથી.. અંદર જે આગ છે ને તેને કાયમ રાખજો... ફક્ત તમારા અનુભવો જ તમારો સાથ આપશે... મરને કી બાત વો કરતે હે જો જીને સે ડરતે હૈ.. હમતો જી કર મરને વાલો મેસે હૈ... અંદર મનમાં જે ભરેલુ રહેશેને તો તેનો ભાર લાગશે.. કચરો સાફ થશે તો હળવા ફુલ બની જશું.. always smile.. positive vibes લોકોમાં થી શોધો જે થી એ તમારામાં પણ વધશે.. ખુશ રહેવુ થવું એ હક છે આપણી જરૂરિયાત છે... history વાચવા કરતાં બનાવવામાં મજા છે.. in my life, i have lived, loved, lost, missed, hurt, trusted, and also make mistakes, but most of all, i have learned...