Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Searching love

cbharat98

rameshooo125

medharmik17

medharmik17

                             ★બદલાવ★

એને લેકમે નું આઈલનર પસંદ હતું અને મને કાજલ..
એ પીઝા,બર્ગર,કોફી ઉપર મરતી અને હું આદુવાળી ચા ઉપર..

એને ઘોંઘાટ વાળી નાઈટ કલબો પસંદ હતી,મને રાત ની શાંત સડકો..
શાંત લોકો મડદાં લાગતાં એને અને હું શાંત રહીને એની બકબક સાંભળ્યા કરતો.

લેખક લોકો એને બોરિંગ લાગતાં હતાં.. પણ કલાકો મને જોતી જ્યારે હું લખતો..
એ ભગવાન માં ઓછું માનતી જ્યારે એનો પ્રેમ જ મારાં માટે ભગવાન જેવો હતો.

એનું ન્યુયોર્ક ના ટાઈમ સ્કેવર અને ઈસ્તામ્બુલ નાં ગ્રેન્ડ બજાર માં શોપિંગ કરવાનું સપનું હતું..
જ્યારે મારે આસામ નાં ચા નાં બગીચામાં ફરવું હતું,મસૂરી નાં લાલ ટેકરાં પર બેસી સૂરજ ને ડૂબતો જોવો હતો..

એની વાતો માં મોંઘા શહેર હતાં.. જ્યારે મારાં માટે મારું આખું શહેર જ એ હતી..
ના મેં એને ક્યારેય બદલવાની કોશિશ કરી ન એને મને..

આવું જ ઘણો સમય બધું સારી રીતે ચાલતું રહ્યું..
અચાનક અમે અલગ થયાં અને વર્ષો થયાં અમારાં પોતપોતાનાં રસ્તે આગળ વધે..

થોડાં દિવસ પહેલાં એની એક સહેલી મળી જે કહેતી હતી
એ હવે શાંત રહેવા લાગી છે..લખવા લાગી છે..
મસૂરી પણ જતી આવી,અને લાલ ટેકરાં પર અંધારું થયું ત્યાંસુધી બેસી પણ રહી.
અડધી રાતે એને હવે ચા પીવાનું મન થાય છે...અને એ પણ આદુવાળી.

અને હું..

હું પણ ઘણીવાર મોંઘી રેસ્ટોરેન્ટ માં બેસી બર્ગર અને કોફી ની મજા લઈ લઉં છું..
તો ક્યારેક ન્યુયોર્ક માં જઈને શોપિંગ પણ કરી આવું છું..
ઘણી બકબક કરું છું અને નાઈટ ક્લબો માં પણ જાઉં છું..

શાયદ આજેપણ અમે બંને એકબીજાની આદતો અપનાવી 
પોતપોતાને બદલી અમારાં અધૂરાં પ્રેમ ને સાર્થક કરી રહ્યાં છીએ.
પ્રેમ ની એક વ્યાખ્યા આ બદલાવ પણ છે..

જતીન.આર.પટેલ (શિવાય)

jatiin007

kapadiavarsha97gmail.com

स्वयंभू दक्षिणमुखी ज्योतिर्लिंग राजाधिराज मृत्युलोकाधिपति भूतभावन अवंतिकानाथ बाबा महाकाल का आज पावन दिव्य भस्म_आरती श्रंगार दर्शन शुक्रवार 6 जुलाई 2018

joshichetan

એક સ્વરચિત સ્વરાંકિત ગીત 'તું મલી છે જ્યારથી' સાંભળવા માટે નીચેની યુટ્યુબ લીંક ક્લીક કરો
  

તું મલી છે જ્યારથી
ઘેલો થયો છું ત્યારથી
તારી ચાહતને પામવા
હું મથ્યો છું ત્યારથી


મન છે મારું પતંગીયું
તું ગુલાબ નું મહેકતું ફૂલ
મોહ લાગ્યો તારી સુંગંધનો
ન્યોછાવર થવાની કરવી છે ભૂલ
~કલ્પતરૂ



kalptrue

navratn

REMINDERS  AND   MEMORIES   ARE   THE     SAME    AS   BOTH  HEART  AND   MIND...............................

FROM 
DIL   NI    VATO.......

shilu.

ફક્ત,ઘડામણ થયું ને જુદા થઈ ગયા ?,અમે માનવ રહ્યાં ને આપ ખુદા થઈ ગયાં ! - ઝલક

zalakbhatt

કેવી રીતે રોકી શકીશ મારી જાતને એ છોકરી સાથે પ્રેમ કરતા.....
કે જે મારી યાદ માં રોટલીઓ પણ Heart Shape ની બનાવે છે...!!!
#lovevijju ....... 

rathodvijayrv

medharmik17

medharmik17

medharmik17

javed2345

Good morning

umeshdonga