Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Good morning Jai shree Radhamadhav my all loving friends have a Krishna mai morning...

upendraghedia005533

aaj tum fir sapno me aaye ho...maajra kya h, dil dhadkaye ho ya yaadon k sataye ho...tumhari galiyon me , mein b ghoom aai hoon... apni ek pyari muskan wahin chhod aai hoon...

dnehad.1993gmail.com220226

tum bin....jindgi adhoori thi,adhoori h or adhoori hi rahegi.

dnehad.1993gmail.com220226

इल्तज़ा है इंसानों से कि इन्शान ही बने रहें । मजहबों को संस्कृति ही रहने दें उसे जिंदगी न बनाएं ।

lnpanna

દરેક પરીક્ષાનું પરિણામ આ જ આવે છે... હમણાથી તમારુ શું માનવું છે... ભણવું જોઈએ કે ભણીને ધંધો જ કરવો જોઈએ.... ?

amipatel

✍️
??यूं ही नहीं फलते फूलते रिश्ते??
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
आसान नहीं होता, रिश्तों को बचाए रखना
रिश्तों** को भी चाहिए,
जीवित** रहने के लिए
प्रेम** रूपी खाद,
और आपसी संवाद**,
संवेदनाओं का अहसास**,
दिल भी हो आसपास**,
कर्तव्यों** को लेकर हाथ,
धैर्य** का न छोड़ो साथ।
और बचना होगा???.......
अधिकारों** की चाहत से,
गलतफहमियों के जहर** से,
बिखर सकते हैं अहंकार** से,
और मर** भी सकते हैं,
अधैर्य,क्रोध की तपन** से
या शीतयुद्ध(चुप्पी) के कहर** से।
क्योंकि रिश्ते भी परवाह (देखभाल) चाहते हैं।
prevention is better than cure.

manuvashistha182759

"" અનંત દિશા "  ભાગ - ૧૩", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક...


વિશ્વા અને દિશા બંને એ મળીને મારા જન્મ દિવસનું એકદમ પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું. ત્યાંજ મારું મન બોલી ઉઠ્યું એ બંને ના મિત્રતા ના સાથ બદલ...

આ શબ્દો, આ યાદો, આ સાથ અને
આ અજવાળું જોઈએ મારે...
મારા અંત સુધી...!!!


સદા ખુશ રહો.... સદા જીવંત રહો....
જય શ્રી કૃષ્ણ...

rohit123

ગઈકાલે એટલે કે રવિવારે સાંજે જોરદાર સંયોગ સર્જાયો મેં વિચાર્યું હતું કે મંગળવાર મારે વીક ઓફ હોય ત્યારે હું અમદાવાદ નેશનલ બૂક ફેર માં જઈશ પણ ત્યાંજ એક મિત્ર નો ફોન આવ્યો કે આજે અહીંયા કવિતા ઉપર વર્કશોપ ચાલે છે જેમાં રઇસ મણિયાર સાહેબ ખૂબ જ સરસ સમજાવે છે. એટલે હું ફટાફટ ત્યાં પહોંચ્યો જ્યાં મને શેફાલી મળી. જ્યારે એ પતાવી ને અમે માતૃભારતી ના સ્ટોલ પર ગયા ત્યારે મને ત્યાં મહેન્દ્રભાઈ અને મારી ફેવરીટ બૂક ના લેખક સિદ્ધાર્થ છાયા મળ્યાં. બંને ને મળી ને અને એમની જોડે વાત કરીને ખૂબ જ આનંદ મળ્યો. સાથે મેં ત્યાંથી સિદ્ધાર્થ સાહેબની શાંતનું બૂક ખરીદી અને શુભેચ્છા ઓટોગ્રાફ લીધો. મારી જિંદગીની ખુબજ અદ્ભૂત અને રોમાંચકારી પળો.

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

"રેડિફ લવ ભાગ - ૧",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

asmehta225927

पैसा आणि नाती

पेै-पै करून तु रे पैसा ,
खुपच कमविला माणसा . .

विकत घेवून दाव मजला ,,
त्या आई-बापाची माया . . .

©® रोशन पाटील
२५/११/२०१८

roshanspatil06gmailcom2424

આખાં ગુજરાત ના શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભાર સમાજ ના તમામ મિત્રો સ્નેહીજનો નાના મોટા ભૂલકા માટે સર્વે કુંટુંબ ને પધારવા માનભર્યું આમંત્રણ છે અમરેલી તારીખ 23/12/2018 રવીવાર સવાર થી રાત્રી ના 11:30 સુધી

નાસ્તો ભોજન ની તમામ સુવીધા સાથે

હું છું વિશાલ પરમાર રાજુલા અમરેલી મો:
9624196341
શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભાર રાજુલા

vishalbparmar001210

રેડિફ લવ ભાગ - ૨",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

asmehta225927

"મૌત ની કિંમત ભાગ ૩",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

asmehta225927

માણસાઈનો અંત કે શરૂઆત

આજે રસ્તા પર પડેલો માણસ મેં જોયો,
સૌ કોઈ કહી રહ્યું હતું કે વ્યસનને લીધે પડેલો છે.

પણ મેં એને મુસીબતમાં ગરકાવ થયેલો ભાળ્યો,
ચહેરા પરનું નૂર ઘણું કહી રહ્યું હતું.

કોઈક માતા નું અમૂલ્ય અંશ હતું એ ,
કોઈક પિતાનું ગર્વ હતું એ.

દુનિયા માટે સુરજ ઉગ્યો હતો એની ચમક હતી,
પણ એને માટે જિંદગીનો સુરજ આથમ્યો હતો.

બચ્ચાંઓ એને પથ્થર મારી રહ્યા હતા,
યુવાનો એને લાત મારી હેરાન કરતા હતા ,
વડીલો એના નસીબ ને વળગી રહ્યા હતાં.

શું હતું આ સઘળું, માણસ માટે ભીડ હતી કે....
પછી
માણસાઈ ના અંત ની શરૂઆત હતી?????

dipudi

asmehta225927

asmehta225927

asmehta225927

asmehta225927

asmehta225927

માતૃભારતી એ માત્ર પ્લેટફોર્મ નહિ.... જંકશન છે....

Get on track with literature...

Get online with Matrubharti..

panpandyagmailcom