એક સ્વરચિત સ્વરાંકિત ગીત 'તું મલી છે જ્યારથી' સાંભળવા માટે નીચેની યુટ્યુબ લીંક ક્લીક કરો
તું મલી છે જ્યારથી
ઘેલો થયો છું ત્યારથી
તારી ચાહતને પામવા
હું મથ્યો છું ત્યારથી
મન છે મારું પતંગીયું
તું ગુલાબ નું મહેકતું ફૂલ
મોહ લાગ્યો તારી સુંગંધનો
ન્યોછાવર થવાની કરવી છે ભૂલ
~કલ્પતરૂ