Quotes by Aakriti in Bitesapp read free

Aakriti

Aakriti

@aakriti
(89)

સમય નું મહત્વ જરૂરી નથી,
જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે...!

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે...

बस इतनीसी बात समंदर को खल गई ,एक काग़ज़ की नाव मुझपे कैसे चल गई!

આપણે બધા માળો બનાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ઉડવા માટે પાંખો પણ છે એ જ ભૂલી ગયા...

સત્ય તો હંમેશા શાંત હોય છે,
ઘોંઘાટ તો હંમેશા અસત્ય નો જ હોય છે.!

પ્રેમ એટલે દિલથી અપાતું માન , અને માન એટલે દિમાગથી અપાતો પ્રેમ...!