Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

શેની આસ્થા છે, હવે તો તું જ કહે,
ચાતકની તરસ પર કે મારી ચાહ પર!

કેવી આસ્થા છે, હવે તો તુ જ કહે,
મોરની રંગીનતા કે મારી દ્રષ્ટિના રંગ!

ક્યાં આસ્થા આવી, હવે તો તુજ કહે,
કલપનાની વેદનાં પર કે હ્દયનાં ઘાવ પર

શું આસ્થા જીવનમાં, હવે તો તુજ કહે,
મંદિરમાં વાગતો રણકાર કે વાંસળીનો નાદ!

તારાં આવવાથી આસ્થા આવી હોય છે?
હવે મને પરી કથા પર આસ્થા જ ન રહી!

palewaleawantikagmail.com200557

#Alone
दोनों थे आधे अधूरे
मिले तो पूरे हो गए।
इश्क कहां है पूरा मुकम्मल?
फिर भी, हसीन फसाने हो गए।
साथ देने की कसमें खाई
दो कदम साथ न चल पाए।
बिछड़े ऐसे के जुड़ ना पाए
मोहब्बत की बगिया में
नफरत के कांटे चुभो आए।
अकेले ही भले थे दोनों
मिले तो और भी तन्हा हो गए।

Darshu Radhe Radhe 💕

jari

षड्रिपु निरुपण

girish1

#Alone

मैं विश्वास करती हुं इस बात पर

rachnaroy7150

मै जो हु, मुझे वही रहने दो ,
बेहती हूई नदी की तरह बेहने दो।
मे एक तन्हा सी मुसाफिर हु यहा ,
मुझे तन्हा ही रहने दो।


#Alone

jighnasasolanki210025

એકલતાનુ દર્દ પણ અજીબ હોય છે.
પીડા અસહ્ય હોવા છતા ,
આંખમાથી આંસુ બની એ પીડા કેટલી સરળતાથી વહી જાય છે....!!
💔 💔 💔 💔 💔

#Alone

jighnasasolanki210025

આ તે પ્રેમનો કેવો ઉન્માદ છે,
ભૂલવા મથું ત્યાં ફરી એક યાદ છે...

કરી જોઈ કોશિશ મૌનને તોડવાની,
પણ આ એકલતાને શબ્દોની ફરિયાદ છે...

- રોહિણીબા " રાહી "

#Alone

parmarrohini15gmail.com80

"जितना गहरा मोह होगा उतना अधिक दर्द होगा"

mayurchaudhary942gmail.co

ખુદને Special સમજો કેમ કે
ભગવાન કોઈપણ વસ્તુ ફાલતુ માં નથી બનાવતા..

#_kisuu 💞

avinashparmar224012

સંઘર્ષો , મુશ્કેલી કે સમસ્યા
ભાષે શૂન્યાવકાશી રિક્તતા
એકલ પંથે મુસાફર થઈ
પૂરજોશમાં ડગ્યા વિના હંકાર
તારી જીવનરૂપી "નૈયા...."
#Alone

dhavalpadariya3682

કોઈ કાગળ આવે તો કહેજે,સરનામું હું શોધું છું,
તારા સંવાદોનો એવો ક્યાંય પયૉય શોધું છું?

Jigna ✍️

jignapandya6904

तू परत येशील अस वचन देऊन गेलास..
पण तुझी वाट बघण्यात मला किती जन्म घ्यावे लागतील हे सांगून तरी जायचस..

tsoyvyou5203.mb

Gita

dilipyadav.999174

ए को विशुद्धबोधोऽहमिति निश्चयवह्निना।प्रज्वाल्याज्ञानगहनं वीतशोकःसुखी भव॥

अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहुरविद्यया ।इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥ Embrace the light of awareness and let it shine, Dispel the shadows of the unknown, let knowledge be your guide. In the quest for truth, let your spirit be untied, For in the clarity of consciousness, joy is amplified.

hashtag#AwakenedConsciousness hashtag#PathOfKnowledge hashtag#IgniteUnderstanding

jugalkishoresharma

ए को विशुद्धबोधोऽहमिति निश्चयवह्निना।प्रज्वाल्याज्ञानगहनं वीतशोकःसुखी भव॥

अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहुरविद्यया ।इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥ Embrace the light of awareness and let it shine, Dispel the shadows of the unknown, let knowledge be your guide. In the quest for truth, let your spirit be untied, For in the clarity of consciousness, joy is amplified.

hashtag#AwakenedConsciousness hashtag#PathOfKnowledge hashtag#IgniteUnderstanding

jugalkishoresharma

*दीवानगी तो तुझमें दिखती थी ऐ दिल,*
*ये न सोचा था तू इतना बावरा हो जायेगा.*
❣️❣️❣️

rajnijoshi8512gmailc

दिल को छू जाती है ये रात की आवाज,
चौंक उठते हैं कहीं तूने पुकारा तो नहीं ....

rajnijoshi8512gmailc

bhavnabhatt154654