Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

navyajaiswal6866

navyajaiswal6866

પૂછતા તો પુછાય ગયું.
અમથા થોડું હસાય ગયું.
લાગણીના વ્યવહારમાં છુપાય ગયું.

મલકતા હોઠ પાછળ દર્દ સિવાય ગયું.
વરસતા વરસાદમાં એક આંસુ રેલાય ગયું.
અમાસની રાતોમાં તારાનું દુઃખ છુપાઈ ગયું.

મૌનના સ્વરૂપમાં શબ્દો વેચાઈ ગયા.
પૂછવાને હાલ વેદના ના તણખલા ભરાઈ ગયા.
સમજવા વાળા સમજીને પણ મુખ ફેરવી ગયા.

વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

જ્યારે પણ થાય લો ફીલ,

જાવ જલ્દી અને પી લો કોફી..

- પારૂતેશ પરમાર


#પ્યાર #કોફી
#coffee

hiteshparmar.751438

કૉફીમાંથી જ હું શીખું છું..
જીવનની કડવાશ ને ચૂસકીઓમાં માણવાનું...☕🌈
#coffee

monaghelani79gmailco

Thank you 😊🙏❤️

monaghelani79gmailco

लोगो ने ऐसे ही कॉफी को चाय के सामने बदनाम किया हुआ है ,

अगर स्वाद से पियोगे तो कॉफी भी चाय जितना ही सुकून देती है।

#coffee

mansi6449

BLOG

rajnijoshi8512gmailc

રોજ સવારે તને જોવા‌ નિકળું,
તું ના આવે તો‌ હ્દય કેવું તડપે,

જરૂર આવીશ એ મને ખબર છે,
આ જ‌‌ પ્રતિક્ષામા હું તને નિહાળું..

મનોજ નાવડીયા

manojnavadiya7402

શુભ સવાર ☀️

nandiv

umeshdonga

umeshdonga

You're like coffee, not everyone's cup of tea.

आज मेने एक हसीन ख़्वाब देखा !
खुद को कॉफी पीते तेरे साथ देखा।

#_kisuu 💞
#coffee

avinashparmar224012

लोगों को पानी की कमी से डीहाईड्रेशन होता है ,,
मुझे चाय की कमी से,,टीहाईड्रेशन,,होता है

rajnijoshi8512gmailc

ROMANCE

rajnijoshi8512gmailc

એકદમ સહજ, લાગણીશીલ અને મળતાવળુ વ્યક્તિવ જેવું ધાર્યું હતું એવું જ જોવા મળ્યું, અરે મારા વાચકમિત્રો શાંતિ રાખો એમની ઓળખાણ આપું જ છું, એ છે આપણા સૌના જાણીતા શેફાલી શાહ.

મારી અને શેફાલીજીની ઓળખાણ માતૃભારતી માધ્યમથી થઈ હતી. મેં એમની રચનાઓ વાંચવાનું શરૂ કર્યું ત્યારે એવી કલ્પના પણ નહોતી કે આટલા મોટા લેખક જોડે મારી ગાઢ મિત્રતા થઈ જશે.

પહેલી વખત એમનો મેસેજ આવ્યો ત્યારે ઔપચારિક વાતથી અમારી શરૂઆત થઈ હતી. આ વાત છે ૨૦૧૯ની એ સમયે હું ખુબ જ ડિપ્રેસશનમાં હતી. લેખનને માધ્યમ બનાવી જીવન વિતાવતી હતી. શેફાલીજી જોડે વાત થઈ ત્યારે અજાણતા મને કુદરત દ્વારા એક એવી દોસ્ત મળી જે મને ખુબ જ પોઝિટિવ અને સાચું માર્ગદર્શન આપતા રહ્યા. લેખનમાં પણ હંમેશા મને ખુબ મદદ કરતા આવ્યા છે. એમની સાથે રહીને મને જીવનમાં કોઈ એક હકરાત્મક વલણ જોઈને એની સાથે આગળ વધવાનું હું શીખી છું. એમના આવ્યા બાદ મારી જિંદગી ઘણી સરસ બની ગઈ છે. એમ કહું કે એ મારા જીવનનું લકકી કોઈન છે તો પણ ખોટું નહીં!

આજ એમના જન્મદિવસે એમના માટે હું થોડી પંક્તિઓ લખીને એમને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું.

એકદમ ઉમદા
સાવ સરળ
છતાં બધાંયથી નોખું
એવું વ્યક્તિત્વ જે
દરેકના જીવનને
પ્રેરણારૂપ બને...
જવલ્લેજ મળે
આવો નિખાલસ
સ્વભાવ!
ભાગ્યથી મળે દોસ્તરૂપી વરદાનરૂપ, એટલે જ કહું છું હા હું ભાગ્યશાળી છું! મહાદેવ તમારા જીવનમાં આવનાર દરેક તકલીફથી તમને રક્ષણ આપે અને તમે હંમેશા આમ જ ખુશખુશાલ જીવન વિતાવો અને તમારી સાથેની દોસ્તી કાયમ અકબંધ જ રહે. મારા જીવનમાં આવવા માટે દિલથી ખુબ ખુબ આભાર. પ્રભુ તમારી દરેક ઈચ્છા પુરી કરે એવી જન્મદિવસની આપને અઢળક શુભકામના.

Happy Birthday Shefaliji. Have a great and joyful life ahead 🎂🍫♥️ 🎉

falgunidostgmailcom

એ સિંદુરી સાંજ ને
હાથોમાં ચાની પ્યાલી,
મીઠી મીઠી મહેંક ને
એક તમારી કમી..
એક ઈચ્છા
આજે પણ અધૂરી,
આંખોમાં પ્રતિક્ષા ને
પળેપળની બેકરારી..
વાતોથી છૂટી ને
યાદોમાં હાજરી..
આજે પણ યાદ કરું છું.
બસ, ચા સુધીની આપણી યારી..
Darshu Radhe Radhe💕

#Tea

jari

હું જ રાજા.. હું જ રાજા, એવા રોજ વગાડે વાજા..
મોજ મજામાં ચુર રહીને,
થાય રોજ એ તાજામાજા..!
નહીં ચિંતા કોઈ આમ લોકની, હજુરીયાથી ચાલે દેશ,
લાળ ટપકતી કદમબોશીથી,
મનમાં બહુ હરખાય રાજા...!
આગ ભભૂકી લાચારીની....પ્રસર્યો જનઆક્રોશ ઘણો,
વધ્યા બહુ હુલ્લડ તોફાનો,
તો ય વિલાસમાં રચ્યો રાજા..!
એક બની સૌ લોક મળ્યા.... ને થયો એક ટંકાર પણ,
ત્યારે જ આંખ ખૂલી અચાનક,
થયો પછી જ સભાન રાજા...!
રંગરાગમાં દેશ ભુલાયો... મળ્યું એ મહાજ્ઞાન પણ,
ભાગ્યા જાય સૌ હજૂરીયાઓ,
હવે પ્રજાને શરણે રાજા.....!!

સોનલ દિગંત કેસરિયા

digantkesariyagmailc