Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

इतनी जल्दी दुनिया की कोई चीज नहीं बदलती
जितनी जल्दी इंसान की नजरें और नियत बदल जाती है।

rachnaroy7150

મૌન રહેતા, ઓછું બોલતા, કે પછી વધારે પડતું બોલતા લોકોનાં કારણનું તારણ...
મારી દૃષ્ટિએ આવું હોવું જોઈએ

shaileshjoshi0106gma

जब पति और बच्चों के बीच में कोई अनबन हो तो एक माँ होने पर हमें बीच में बोलना चाहिए? बच्चों पर इससे क्या प्रभाव पड़ेगा? माता पिता को किस तरह से आपस में बच्चों को लेकर व्यवहार करना चाहिए?

Watch here: https://youtu.be/bHrf5U2M-_A

#Parenting #parentstips #trending #status #ParentChildRelationship #parents #parentchildbonding #DadaBhagwanFoundation #relationshipadvice #relationshiptips

dadabhagwan1150

"The Exorcism Of Anneliese Michel - 2" by Krishz read free on Matrubharti
https://www.matrubharti.com/book/19961641/the-exorcism-of-anneliese-michel-2

mkrishz

navyajaiswal6866

શોખ અને સ્વભાવ બદલાતા નથી, ઉંમર અને જવાબદારી પ્રમાણે ઘડાઈ જાય છે..

monaghelani79gmailco

हम सारी उम्र कुछ भी करने से पहले यही सोचते हैं, कि लोग क्या कहेंगे!

मगर ये वही लोग थे जिन्होंने कुछ नही कहा...

SAD REALITY OF THE WORLD 🙂

#sad

niraliipatel.127808

फूल ही फूल खिल उठे मुझमें,
कौन आया मेरे ख़्यालों में...!
ओह! ये तो मेरा वहम था जो
सुरज की किरनों ने होले से टिक-
टिक लगाई मेरे पलकों पें..

kalpanasatav924gmail.com105012

Good Morning Everyone.

jighnasasolanki210025

અહીં, માત્ર દેખાવ વેચાય છે,
તું, ક્યાં આવી ગયો સાદગી
લઈને....
દુનિયા છે, આ મતલબથી
ભરેલી, અને તું આવી ગયો
લાગણી લઈને...@

arandhanpura24gmailc

*दोहा-सृजन हेतु शब्द*

*ओजस्वी,संज्ञान,विधान,*
*सकारात्मक,अध्यवसाय*

*ओजस्वी* नेता अटल, वक्ता थे अनमोल।
श्रोता सुनकर कह उठें, अदभुत है हर बोल।।

जब आए *संज्ञान* में, गलत काम को छोड़।
सही राह पर चल पड़ो, जीवन का रुख मोड़।।

प्रभु का यही *विधान* है,करिए सदा सुकर्म ।
फल मिलता अनुरूप ही, गीता का यह मर्म।।

सोच *सकारात्मक* रखें, जिससे मिलती राह।
हार न मिलती है कभी, जग में होती वाह।।

करते *अध्यवसाय* जब, मिले सफलता नेक।
जीवन का यह सत्य है, उन्नति सीढ़ी एक ।।

मनोजकुमार शुक्ल " मनोज "

manojkumarshukla2029

🌹इमरान 🌹

imaranagariya1797

શીર્ષક: ખબર ના રહી "માણસ"

અહીં પથ્થર બની ગયાં, અડચણરૂપ બની ગયાં,
ખબર ના રહી "માણસ", કેમ અધુરાં બની ગયાં,

અહીં નીંદણ બની ગયાં, નડતરરૂપ બની ગયાં,
ખબર ના રહી "માણસ", કેમ ખોટાં બની ગયાં,

અહીં કાંટાળા બની ગયાં, દર્દરૂપ બની ગયાં,
ખબર ના રહી "માણસ", કેમ ઘાતક બની ગયાં,

અહીં ઝેરીલા બની ગયાં, ડંખરૂપ બની ગયાં,
ખબર ના રહી "માણસ", કેમ મૃર્ત બની ગયાં,

અહીં અણસમજુ બની ગયાં, અજ્ઞાનરૂપ બની ગયાં,
ખબર ના રહી "માણસ", કેમ અસફળ બની ગયાં..

મનોજ નાવડીયા

manojnavadiya7402

good morning 🌄 friends 😉
have a great day 😌 😃 happy barish 🌦️

એક ઘણું સુંદર વાક્ય
જેને સીધું વાંચો કે ઊંધું વાંચો ,સારું જ લાગશે
👇👇👇
....છે જિંદગી તો તમે છો.....

#_krishna 💞

avinashparmar224012

good morning 💥

radhikameelugmail.com113905

મારી મે 2017 ની પોસ્ટ.
સવાર ના પહોર માં..

Monkey business?

આજે બોપલમાં ઓપન યોગ ક્લાસમાં યોગ સેશન ચાલી રહ્યું હતું.
અમે પ્રાણીઓ જેવી ક્રિયાઓ કરતા હતા.
ઉજ્જયી કરતાં ગધેડાની જેમ ભુંક્યા, અમારા પગના અંગુઠાઓ પર બેસી સિંહની જેમ ગર્જ્યા , ઢેકો ઊંચો નીચો કરી માર્જારાસન કર્યું અને પછી સુઈને નટરાજ પોઝ કરતા હતા બે હાથ પહોળા, એક પગ લાંબો, બીજો સીધો, ડોક વળેલી.

એકાએક મેં જોયું કે પાસેની દીવાલ પર બેસી વાંદરાઓ અમારી ક્રિયાઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે.

"આપણે કરીએ એ કરતાં પણ આ લોકો કેવા સારા ખેલ કરે છે? જુઓ જુઓ, શીખો કાંઈક તમારા ભાઈ (કે અનુજ ) પાસેથી." વાંદરીએ વાંદરાને કહ્યું.

વાંદરો ખિજાઈને ખી.. કરતો કહે " ચૂપ મર. આપણાથી ન થાય. આ તો માણસવેડા છે."
વાંદરો નાગર હોય તો કહે ' પ્રિયે, તમે શાંતિ રાખો. આપણે આ કરીએ તો સામા ધાબા પર ઠેકવા લાયક ન રહીએ!

sunilanjaria081256