Quotes by બદનામ રાજા in Bitesapp read free

બદનામ રાજા

બદનામ રાજા

@kishorshrimali4376


केवल आपके प्रेम लुटाने से कुछ नहीं होता,
सामने वाला इश्क का तलबगार भी तो हो...

મારાં વિચારોની દુનિયા ખુબ જ સુંદર છે.
શ્રી કૃષ્ણ સાથે જ પ્રારંભ કરો, શ્રી કૃષ્ણ સાથે જ સમાપ્ત... 🙏🏻

જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻🚩

Read More
epost thumb

कम खुलने वाले कमरों के भीतर बहुत शोर होता है...

❤️‍🩹

जो बह जाएं वो अश्रु उतनी पीड़ा नहीं देते
जितनी पीड़ा भीतर समाहित सागर देता है...

આ તો પ્રેમને, ભાવની વાત છે
બાકી કોઈકે સાબિત કરવામાં બાવીસ વર્ષ મહેનત કરાવી તાજમહેલ બનાવ્યો , જ્યારે મારા દાદાએ બાવીસ સેકન્ડ માં છાતી ફાડીને પ્રેમ સાબિત કરી બતાવ્યો જેની કલ્પના પણ નાં થાઈ. 🙏🏻

હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યાં..
મોતીડાં કરડી માળાઉં ફેંકી તાગડાં તોડી નાખ્યાં..
જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં..

હનુમાન જયંતી ની ખુબ ખુબ શુભકામના... 🙏🏻

અંજની નો જાયો 🚩🙏🏻
ડાડો હનુમાન 🙏🏻🚩

Read More
epost thumb

પરફેકશન એટલે અંત..
અને
અધૂરપ એટલે સતત વહેતું રહેતુ ઝરણું..!!

🙏🏻

તને જોયાની એ પળ યાદ છે,
તારું એ મહેકતું સ્મિત યાદ છે.

❤️

एक प्रेमी अपनी प्रेमिका से कह रहा है!
हम जीवन में साथी है,
जीवनसाथी नहीं!
कितना कठोर है,
इस भाव का महसूस हो जाना...

❤️‍🩹

Read More

આત્મિક સંબંધ ની એક તાસીર એ પણ હોય છે.
એ ક્યારેય છળ નથી હોતો. ક્યારેય બુધ્ધુ નથી બનાવતો.
એ જેવો છે એવો જ રજુ થાય છે. શાશ્વત,સફેદ,બેદાગ એકદમ રૂહાની અહેસાસ. ગૂગલ પર તમને દુનિયા નાં સવાલ નાં જવાબ મળી જાય. પણ અંદર નાં સવાલ નાં જવાબ કોઇ દૂર રહી ને પણ મહેસૂસ કરી શકે છે એજ સાચી આત્મીયતા હોય છે.
જ્ઞાન, વિજ્ઞાન, પ્રેમ, દગો આવા વિષયો પર કરોડો પુસ્તકો લખાયાં હશે પણ કોઇ નાં મન માં ઉતરી ને મન ને વાંચવું, એના વગર કહે સમજવું, એ કોઇ ગ્રંથ થી કમ નથી.
જેની સાથે તમારો ભાવનાત્મક લગાવ છે, એ વ્યક્તિ દરેક સમયે તમારો સાથ નિભાવે જ છે પછી ભલે તમે સાથે રહો કે નાં રહો, જ્યારે તમે એકલતા ફીલ કરો ત્યારે એ એક બળ પૂરું પાડે છે.. ત્યારે એ શરીર માં જીવન ની રીતે પ્રવાહિત થઇ રહ્યું હોય છે.. જેમ કોઇ પાણી વગર મુરઝાઇ રહેલ છોડ ને પાણી આપો અને થોડા સમય પછી જોવો તો એ ફરી ખીલી ઉઠે છે.
બસ આત્મીયતા નો સંબંધ પણ એવો જ હોય છે. એ દરેક કપરા સમય માં સાથ આપે છે, તમારું મોરલ નથી તૂટવા દેતો એ સંબંધ. આવું પાત્ર જો તમારી પાસે છે, એ પછી પરીવાર માં હોય, તમારા મિત્ર વર્તુળમાં હોય, પ્રેમ રુપે, કે પછી ઓનલાઇન મિત્ર પણ હોય, પછી ભલે લાંબી ઓળખાણ નાં હોય કે કદાચ જોયા પણ નો હોય એવું બની શકે, પણ અંતરથી અવાજ આવે કે આ માણસ નિર્દોષ, નિખાલસ, અને ભાવથી ભરેલ છે, આમ એક પ્રકારે તમને એની સાથે આત્મિયતા બંધાઈ જાય.
તો તમે એની જીવનશૈલી જીવવા લાગો છો..
તમે ખીલી ઉઠો છો એક ફુલની જેમ.
તમારામાં પરિવર્તન આવી જાય છે. સાથે સાથે તમારુ આચરણ પણ સ્થાઇ થઇ જાય છે. તમે યથાર્થતા માં જીવવા લાગો છો.. આત્મવિશ્વાસ થી ભરપુર થઇ જાઓ છો.

દિલની વાત ❤️.

Read More

અંતર જેનાં ઊજળાં એની જાતને કેમ જોવાય,
અવધેશ એંઠા ખાય ભીલડીના બોર ભુદરા...

શ્રી વિષ્ણુ ભગવાન નાં સાતમા અવતાર મર્યાદા પુરુષોત્તમ ત્રિભુવન ધારી ભગવાન શ્રી સીયાવર રામચંદ્ર જી ના પ્રાગટ્ય દિવસની આપ સૌને અનંત શુભકામના 🙏🏻

જય શ્રી રામ 🙏🏻
જય જય શ્રી રામ 🙏🏻🚩
સનાતન ધર્મ 🙏🏻🚩

રાઘવ ❤️

Read More