Quotes by dhruti rajput in Bitesapp read free

dhruti rajput

dhruti rajput Matrubharti Verified

@dhrutirajput123
(25k)

એની સાથે મારા પ્રેમ ની પરિભાષ કંઈક એવી છે કે હું સામે ઊભું ને એના હોઠ હંમેશા મારું માથું ચૂમે..

છે સવાલ હજારો આ મનમાં પણ જવાબ માત્ર એટલો છે કે એ ગળે લગાડે ને હું સવાલો ના ઘેરા માંથી મુક્ત થઈ જાવ ...

કંઈક છે એવું જે મને હંમેશા તેના માં ઘોળ્યા કરે છે એક કુદરત નો અમૂલ્ય ટુકડો છે જે મને બહું પ્રેમ કરે છે..

રડું પણ ખરી ને પળમાં હસુ પણ ખરી પણ એક બંનેમાં છે એક મીણ ની માટી જે મને આનંદ ના ઉમળકા ભરી ભરી ને પ્રેમ કરે છે .....

Read More

સંબંધ ની સીમા કંઈક મેં એવી લાંઘી કે કદમ વળાવ્યું પછી પાછળ જોયું નથી...

શબ્દોમાં ખટાશ આવવી અને મન માં ખટાશ આવવી આ બંને બાબતમાં ફર્ક ઘણો છે.

થાકી પણ જવાઈ ક્યારેય જિંદગી ના રસ્તામાં પણ કઈ એ રસ્તો આપણી કાબેલિયત થોડી માપી શકે...

સરળ છે શરણાગતિ પણ પોતાનો પક્ષ રાખવા છેલ્લે સુધી ટકી રહેવું એ જ વીરતા છે ....

વ્યક્તિત્વ તો બહુ સરળ જ છે મારું તું કેવું સમજ્યો એના પર આધાર છે તને કેવી હું લાગી...

નાસી ગઈ પછી છેલ્લે હું બધી વેદનાઓ ને સાથે લઈ ...

કેટલીક પીડાઓ હજુ યથાવત્ રાખવી છે, પ્રેમ નો અહેસાસ સતત થતો રહેવો જોઈએ...

જો હું હારી જાઉં તો મારી માઁ નો વિશ્વાસ લાજે કોઈ ભોગ એ એણે મને હારતા નથી શીખવ્યું....

ધારેલા દરેક સિક્કાઓ મારા ઊલટા પડ્યા છે કદાચ ઇશ્વર મારા સામે ના બદલેલા પાસા જાણતો હશે...