The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
relationship Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful relationship quote can lift spirits and rekindle determination. relationship Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
જીવન જીવતી વખતે પરિસ્થિતિઓની થપાટ લાગ્યા બાદ, મનને શાતા મળે તેનાં માટે એક પરિવાર હોવો એ બધાને માટે પાયાની જરૂરિયાત છે. બાળકો માટે જીવનમાં કેવા બનવું અને કેવા ન બનવું કે પછી કેવું જીવન ઘડવું કે ન ઘડવું, તેનાં પ્રત્યક્ષ ઉદાહરણો પરિવારમાં જ હાજર હોય છે... 😇 લેખ પર આપના વિચારો ચોક્કસ લખી જણાવશો... ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-sambhando-nu-ganit-ane-balko/ #articles #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
દીકરો તો તેને કહેવાય કે જે બાપની બધી જ ઝંઝટ છોડાવી દે. માતા-પિતા અને બાળકોના સંબંધોમાં સુમેળ સાધવા, અહીં વાંચો:https://dbf.adalaj.org/uW4vKu0j #fathersday #happyfathersday #father #fatherson #relationship #life #quote
Do you know that if you become a friend to your children, they will improve, but if you assert your authority as a parent, you will risk losing them? Read more on: https://www.dadabhagwan.org/path-to-happiness/relationship/parent-child-relationship/role-of-parent/ #fathersday #happyfathersday #relations #relationship #life #friends
આ ઘરડાઘરમાં તો કહેવાતા અમીરોનાં ઘરડા પણ આવે છે પણ, શાંતિ મા તો અવારનવાર દરવાજે આવીને જતા રહે છે. ખૂબ નિરાશ થઇને જાય છે. બે-બે દીકરાની મા, ઘરના મકાન, દીકરા ,વહુ, પૌત્ર, પૌત્રીથી ભર્યું-ભર્યું બધું!… તો એવું શું છે જે શાંતિ મા ને અહીં વૃદ્ધાશ્રમનાં દરવાજા સુધી લાવે છે?🤔 વાર્તા વાંચી, રેટિંગ અને કમેન્ટ્સ વડે પ્રોત્સાહિત ચોક્કસ કરશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સંસ્કાર અને સંસ્કૃતિ આપણા લોહીમાં છે પછી તેને સ્વીકારીએ નહીં એ અંગત પસંદગીની વાત છે. બાકી, પરિવારનાં સંયુક્ત, પ્રામાણિક પ્રયત્નો વડે યોગ્ય ઘડતર પામે તો, આપણી દરેક પેઢી ભારતીય મૂલ્યો અને ગુણોની ગરિમા જાળવી, દુનિયાની કોઈ પણ કસોટી પર દરેક વખતે ખરી ઉતરશે જ.... ખરું ને?🤝👨👩👧👧 Please read, rate, share and comment on this newly published Gujarati short story without fail... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - https://swatisjournal.com/ghadatar-a-short-story-in.../ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
કોઈનું સાથે હોવું કે સાથ છૂટી જવો એ ઋણાનુબંધની વાત છે. પણ, એ ઉપરાંત સંગાથ ટકે કે છૂટે તેમાં નિયત બહુ મોટો ભાગ ભજવે છે. જીવનમાં સંગાથનો દોર તુટ્યો હોય, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે! 😇🌟 વાર્તા વાંચી, તમારા વિચારો મારા સુધી પહોંચાડવાનું ચૂકશો નહિ.. 🤫⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/gujarati-short-story-antar/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને? 🤔 વાર્તા વાંચી, આપનાં વિચારો ચોક્કસ જણાવશો. સ્ટાર રેટિંગ આપી પ્રોત્સાહન આપશો તેવી ખાતરી રાખું છું.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser