ઘડિયાળમાં સાડા છ વાગી ગયા હતા. અગ્નેયને લાગ્યું કે, સાગરિકા હવે નહીં જ આવે. એટલામાં, સામેથી વ્યોમ આવતો દેખાયો. અગ્નેયને નવાઈ તો લાગી પણ, થોડો વ્યગ્ર પણ થઇ ગયો કે, વ્યોમે સાગરિકાને નહીં આવવા દીધી હોય કે શું? પતિ છે તો શું પત્નીની સ્વતંત્રતા છીનવી લેશે?😠😞



વાર્તા રસપ્રદ લાગતી હોય તો લિંક ક્લિક કરી આગળ વાંચો.. 👇👇👇

https://swatisjournal.com/third-dimension-a-gujarati-musical-short-story/



અને હા, વાર્તાને એક અનુરૂપ અંત તરફ દોરી જતું ગીત પણ છે, એ સાંભળવાનું ચૂકશો નહીં..🎧🎼

-

-

-

#musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Gujarati Story by Swati Joshi : 111831904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now