The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
relationship Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful relationship quote can lift spirits and rekindle determination. relationship Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Happy Raksha Bandhan! Today, let’s tie a Rakhi, iconic of an eternal bond of protection, to the elevated Enlightened beings as well! To know more The Significance of Raksha Bandhan Festival, please visit: https://blog.dadabhagwan.org/latestupdates/happy-raksha-bandhan-2021/ #festival #celebration #relationship #rakhi2021 #happyrakshabandhan #rakshabandhan2021 #rakshabandhan #festival #eternalbond #dadabhagwanfoundation #DadaBhagwan #DBF
એકવાર નહિ પણ હજાર વખત વાંચ્યાનો અહમ ઉભો કર્યો છે, શું એ ગીતાના એક પણ શ્લોકનો અમલ કર્યો છે? - કિંજલ પટેલ "કિરા" #world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #quoteaboutrelationship #relationship #gujjulines #shortlines #fewwords #lifejourney #beyourhero #endlesslyyours #bhagwatgeeta #krishna #krishnadasii
બસ હવે મૌન જ રહેવું છે, શબ્દોની આપ-લે ક્યારેક બહું તકલીફ આપે છે. - કિંજલ પટેલ "કિરા" #world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #quoteaboutrelationship #relationship #gujjulines #shortlines #fewwords #lifejourney #beyourhero #endlesslyyours
આ ગ્રહ પરની સૌથી ખતરનાક પ્રજાતિ હોય તો એ છે, મનુષ્ય! એનું કારણ છે કે, આપણે દુષ્ટતા બહુ સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ. અજ્ઞાનતા એ શેતાનનું હથિયાર છે, તેનાં વડે એ આપણને ખુબ સરળતાથી ઠગી શકે છે અને આપણે લાલચ, લોભ, સ્વાર્થ, ક્રોધ અને એવા કંઈ કેટલાએ પાશમાં બંધાતા જઈએ છીએ. ભ્રષ્ટ આત્મા છેવટે ક્રૂરતાનો હાથ ઝાલી પોતાનાં સમર્થ હોવાનો ભ્રમ પાળે છે.... 👹👿 સોનમ અને તેની બંને દીકરીઓને આ ભ્રમનો અંધકાર ભરખી જશે કે પછી હજી કોઈનું મન કરુણાનાં પ્રકાશથી ઝળહળે છે? 😇✨ આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઉં છું .. લખશો ને? ✍ - - - https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
જો નસીબમાં હશે તો ફરી મળશું, પણ જો નસીબનો જ વિચાર બદલાઈ ગયો તો! - કિંજલ પટેલ "કિરા" #world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #quoteaboutrelationship #relationship #gujjulines #shortlines #fewwords #lifejourney #beyourhero #endlesslyyours
સંબંધ નિભાવતા થાક લાગે તો, થોડો વિરામ લઇ લો, સંબંધ તોડી નાખવો એ કઈ હલ નથી. - કિંજલ પટેલ "કિરા" #world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #quoteaboutrelationship #relationship #gujjulines #shortlines #fewwords
પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗 - - - https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે! આ વાર્તા આપને પોતાની આસપાસ જોવા મળતા વાર્તાનાં પાત્રો સમાન વાસ્તવિક લોકો સાથે હૃદયથી જોડવામાં મદદ કરશે.. રેટિંગ અને પ્રતિભાવમાં આપના અમૂલ્ય શબ્દોની રાહ જોઉં છું. ભૂલ્યા વિના લખશો ને? - - - https://swatisjournal.com/gujarati-short-story-antar/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
हर पल प्यार.. #love #lovequotes #writer #writersofinstagram #relationship #couple #oneliner #shayari
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser