એક સરસ મઝાનું ઝાડ હતું, જે દરરોજ આખા ઘરના લોકોને
ઓક્સિજન આપતુ હતું,
છાંયડો અને ઠંડક આપતુ હતું
એની ઉપર બેસીને પક્ષીઓ મધુરા ગીતો ગાતા હતા...
અને ઍ ઝાડને કાપીને 😪
ઓક્સિજન માટે પ્લાન્ટ લગાવવામાં આવ્યો
ઠંડક માટે AC લગાવવામા આવ્યું
મોબાઈલની કોલર ટ્યૂનમા કોયલનો અવાજ રાખવામા આવ્યો..
બસ આને જ વિકાસ ગણવામા આવે છે..
આ વિકાસ છે કે વિનાશ ??
#priten 'screation#