31st March ના દિવસે જીંદગી ની balancesheet બનાવી.
એમાં payable મા માં - બાપ ના ઋણ ની બહુ બહુ મોટી કિંમત હતી..
આ જન્મમાં તો એ કિંમત ના ચુકવી શક્યો, પણ એટલી ખબર પડી કે જન્મો જનમ પ્રયત્ન કરીએ તો પણ એમનું કર્જ ના ચુકવી શકીએ.. 🙏🙏🙏
દુનિયા કોઈ પણ security વગર કશું ઉછીનું નથી આપતું અને તમે
આખી જીંદગી ની કમાણી પણ આપી દીધી અને security પણ આપી 🙏🙏
🥲🥲
#priten 'screation#
No no
I myself is my parent's creation.