navratri Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

navratri Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful navratri quote can lift spirits and rekindle determination. navratri Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

navratri bites

"Song"


#Navratri

घनर-घनर नाचै रे
घनर घनर झूमे रे
आया रे आयो रे

हो जी होssss...

आयो रे गरबे का त्योहार

हो जी होssss.

आयो रे गरबे का त्योहार

केसरिया रंग डालो...
मस्ती के गीत गा लो...
खुशियो के दीप जला लो...

हो जी हो ssss..

आयो रे गरबे का त्योहार

हो जी हो ssss.

आयो रे गरबे का त्योहार


मन मे जले खुशियों के दीप,
आओ गाये मस्ती के गीत,
आओ करे दिलों को जीत,

हो जी होssss..

आयो जी गरबे का त्योहार

हो जी हो ssss.

आयो रे गरबे का त्योहार

कोई बचे न अबकी ये बार,
मन मे रहे न कोई भी रार,
गरबे की ताल में,
मस्ती की थाप में,

हो जी हो

आयो रे गरबे का त्योहार

हो जी हो

आयो रे गरबे का त्योहार
आयो जी गरबे का त्योहार...

डॉ . रंजना जायसवाल

#નવરાત્રી
#navratri

માડી આવોતો આપણો
સાથ મળી જાય...

તારી ભક્તિ નો સુંદર
અવસર મળી જાય...

અંતર ની ઊર્મિ ને
વેગ મળી જાય...

આંખો ના દિવડા થી આરતી ઉતારુ,
મનના મંદિરિયે મૂર્તિ પધરાવું ,
આજ ભક્તિ માં તારા રંગે રંગાવુ,
ચાચર ના ચોક માં ફૂલડા બિછાવુ,

મારે કરવી છે સેવા,
જો ભાવ મળી જાય...

આ નવલી નવરાત્રી ની
રાત મળી જાય...

મારે કરવી છે તારી પૂજા રે
માં અંબા રે, માં દુર્ગા રે!

સુની રે પડેલી આ રાતલડીએ
માં તમે આવો તો
રંગ માં રંગ મળી જાય...

માડી આવો તો આપણો
સાથ મળી જાય...

चल री सखी काना संग खेले रास l
चल री राधा काना संग खेले रास ll

छोड़ एकतारा छोड़ भजन आज तू l
चल री मीरा काना संग खेले रास ll

वृन्दावन में रास खेले काना मस्त मगन l
चल री गोपी काना संग खेले रास ll
#NAVRATRI

#navratri
માનો તો હું શક્તિ છું...
શરણાગતિ લે તો મુક્તિ છું...

નારી છું નારાયણી છું...
દુનિયા ની સર્જન હાર છું...

દુષ્ટ માટે દુર્ગા છું...
અષ્ટભુજા મા અંબા છું...

શૂર થી સવાઈ છું...
ભક્ત માટે ભવાની છું...

સન્માનિય સ્ત્રી છું...
માનનીય ગૃહલક્ષ્મી છું...

મહિસાશૂર મર્દની છું...
રણે ચઢે રણચંડી છું...

ચંડ-મુંડ સંહારીની મા ચાંમુડા છું...
માનો તો હું લક્ષ્મી છું...
#shabdbhavna

ગરબે ઘૂમવા આવો,
ગરબે રમવા આવો,
સખી સહિયર સંગ ગરબે ઘૂમવા આવો.

વાટ જુએ સખી સહેલી ગરબે રમવા,
નવલી નવરાત્રી ના પહેલાં નોરતે,
સખી કાના સંગ ગરબે ઘૂમવા આવો.

નોરતા ની રાત સોળે શણગાર સજી,
માથે દીવડાં ની ગરબી લઈ ઘૂમવા,
સખી માતાજી સંગ ગરબે ઘૂમવા આવો.
#NAVRATRI

#navratri

सब की मां है तू शेरावाली,
करती भक्तों की रखवाली,
मां कह के सब तुझको पुकारे,
जाए न कोई तेरे दर से खाली,
जय काली कलकत्ते वाली,
तेरा वचन ना जाए खाली,
जय काली कलकत्ते वाली,
तेरा वचन ना जाए खाली,
जय दुर्गा जय काली…….
जय दुर्गा जय काली……


सारे जग में तेरा ही साया,
जाने न कोई तेरी माया,
तुझसे ही सब कुछ तुझमें समाया,
तुम ही मात संतन प्रतिपाली,
जया और विजया बेताली,
मातु सुगंधा और विकराली,
जया और विजया बेताली,
मातु सुगंधा और विकराली,
जय दुर्गा, जय काली…..
जय दुर्गा, जय काली…..


जिस पर मां की कृपा हो जाए,
वो सब बंधन से छूट जाए,
सत्य वचन कह गए सब ज्ञानी,
सिंहों सी है तू बलशाली,
चौसठ देवी कल्याणी,
रमा राधिका श्यामा काली,
चौसठ देवी कल्याणी,
रमा राधिका श्यामा काली,
जय दुर्गा, जय काली…..
जय दुर्गा, जय काली…..

#નવરાત્રિ
#કાવ્યમહોત્સવ

ચાલ ને સખી ગરબા રમવાને જઈએ
ઢોલીનાં ઢોલે મન મૂકીને ઝૂમી લઈએ

ક્યારેક બે તાળી વગાડી ને રમીએ
તો ક્યારેક ત્રણ તાળીએ એ ડોલીએ

થોડીવાર તાળી વગર દોઢિયું કરીએ
થોડી થોડી હિંચ પણ ભરી લઈએ

રંગબેરંગી સુંદર નવાં કપડાં પહેરીએ
સાજ -શણગાર કરી રૂપ નિખારીએ

મા જગદંબાની સ્તુતિ ને આરતી ગાઈએ
નવરાત્રિનાં નવ દિવસની મોજ માણીએ

# નવરાત્રિ
#navratri

ગરબો...

યુગો જૂની પરંપરા છે ગરબો,
લોક સંસ્કૃતિનું પ્રતીક છે ગરબો.

શક્તિની ભક્તિનું પ્રતીક છે ગરબો,
તાલબદ્ધ, સહિયારું નર્તન છે ગરબો.

ગુજરાતીના દિલની ધડકન છે ગરબો,
એની વિશ્વવ્યાપી ઓળખ છે ગરબો.

પ્રસંગની અનેરી શોભા છે ગરબો.
અંતરની ઊર્મિનું નિરૂપણ છે ગરબો.

ઢોલીના ઢોલની પોકાર છે ગરબો.
સર્વે નૃત્ય ઉત્સવોનું હાર્દ છે ગરબો.

શેફાલી શાહ

#Navratri
#Kavyotsav


અમદાવાદ

Navratri Kavyotsav contest, starting today
use hashtag #Navratri for participating