#navratri
માનો તો હું શક્તિ છું...
શરણાગતિ લે તો મુક્તિ છું...
નારી છું નારાયણી છું...
દુનિયા ની સર્જન હાર છું...
દુષ્ટ માટે દુર્ગા છું...
અષ્ટભુજા મા અંબા છું...
શૂર થી સવાઈ છું...
ભક્ત માટે ભવાની છું...
સન્માનિય સ્ત્રી છું...
માનનીય ગૃહલક્ષ્મી છું...
મહિસાશૂર મર્દની છું...
રણે ચઢે રણચંડી છું...
ચંડ-મુંડ સંહારીની મા ચાંમુડા છું...
માનો તો હું લક્ષ્મી છું...
#shabdbhavna