#Navratri
#નવરાત્રી
આવી નોરતા ની રાત,
તારી ભક્તિ માં સાથ..
હું રંગાઈ જાઉ આજ,
મનડુ પુલકિત છે અાજ...
નવ નૈવેદ્ય ખાસ,
મારી માડી ને કાજ...
દેજે આશિષ તું આજ,
ભૂલ ચૂક કરજે તું માફ...
પાડો પગલા મારે દ્વાર,
જીવન નો કરી દે ઉદ્ધાર...
નૈયા મારી ઉતારી દે પાર,
કરજે માઁ એક ઉપકાર...