Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

શુભ સવાર.....

kamaleshsoneji161347

તું નથી તો કાંઈ નથી જિંદગીમાં, તારા વિના રહી નથી મઝા જિંદગીમાં,તૂટ્યું નહિ તો તાપે કરમાવી દીધું,મળીના મુજ ફૂલને દયા જિંદગીમાં.?

vijaykumarparmar220127

parmarsnehalyahoocom

bhinoehsaasgmailcom

kishorboricha211525

pravinahir074736

narendragadhwal111gm

vipuljethva

sani.1412

My poem મિલનની એ રાત... Ranked 3rd in Gujarati Rasdhara Group Competition.

milanvlad1

લાવી રહયાં છીએ ટૂંક સમયમાં

mahendra

*ઘૂંઘટ*

ઘણા અરમાનો સજાવી ને હું આવી...
તારા ઘરમાં, આ ઘૂંઘટ માં..!
પિતાની છત્રછાયા છોડી,
માતા ની લાગણીઓની રાહ છોડી,
તારી દુનિયા અપનાવવા આવી, આ ઘૂંઘટ માં..!!

તું, શું મને એવી લાગણીઓ આપીશ..!?
જે સપના જોયા એ પુરા કરાવીશ..!?
સોનેરી અવનવા દિવસો દેખાડિશ..!?
કે રહી જઈશ! આમજ હું આ ઘૂંઘટ માં..!?

મારે પણ આ અનંત દુનિયા જોવી છે..!!
તારા જ અખૂટ પ્રેમ થકી વિસ્તરવું છે..!!
જેવો તું ઉઠાવીશ ઘૂંઘટ મારો...
બસ એ પળથી તારી જ લાગણીઓ માં વહી જવું છે..!!

પછી કાયમ માટે...

આ ઘૂંઘટ ની ઘૂટનમાંથી મુકત થઇ...
એક નવી જ ઉડાન
ભરવી છે..!!
તારા અખુટ સ્નેહના સાથથી...
આગળ જ વધતા જવું છે...!!

મારે ! આપણા સહચર્યથી...
આપણું એક નવું જ આકાશ શોધવું છે..!!


મિત્રો અને સ્નેહીઓ...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

માધવ વોલ કલોક..

તમારાં ફોટવાલું કોઈ પણ પ્રકારનું..
કિ-ચેઈન, કપ, મોબાઈલ કવર..

ઘનશ્યામ હંસાબેન લવજીભાઈ સવાણી (નવું નાવડા)
+૯૧ ૮૦૦૦૫ ૮૭૦૬૨

ghanshyamsavani1990g

bhaveshmali125411

ઘનશ્યામ હંસાબેન લવજીભાઈ સવાણી (નવું નાવડા)
+૯૧ ૮૦૦૦૫ ૮૭૦૬૨

ghanshyamsavani1990g

ઘનશ્યામ હંસાબેન લવજીભાઈ સવાણી (નવું નાવડા)
+૯૧ ૮૦૦૦૫ ૮૭૦૬૨

ghanshyamsavani1990g