*ઘૂંઘટ*

ઘણા અરમાનો સજાવી ને હું આવી...
તારા ઘરમાં, આ ઘૂંઘટ માં..!
પિતાની છત્રછાયા છોડી,
માતા ની લાગણીઓની રાહ છોડી,
તારી દુનિયા અપનાવવા આવી, આ ઘૂંઘટ માં..!!

તું, શું મને એવી લાગણીઓ આપીશ..!?
જે સપના જોયા એ પુરા કરાવીશ..!?
સોનેરી અવનવા દિવસો દેખાડિશ..!?
કે રહી જઈશ! આમજ હું આ ઘૂંઘટ માં..!?

મારે પણ આ અનંત દુનિયા જોવી છે..!!
તારા જ અખૂટ પ્રેમ થકી વિસ્તરવું છે..!!
જેવો તું ઉઠાવીશ ઘૂંઘટ મારો...
બસ એ પળથી તારી જ લાગણીઓ માં વહી જવું છે..!!

પછી કાયમ માટે...

આ ઘૂંઘટ ની ઘૂટનમાંથી મુકત થઇ...
એક નવી જ ઉડાન
ભરવી છે..!!
તારા અખુટ સ્નેહના સાથથી...
આગળ જ વધતા જવું છે...!!

મારે ! આપણા સહચર્યથી...
આપણું એક નવું જ આકાશ શોધવું છે..!!


મિત્રો અને સ્નેહીઓ...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111054680
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર..@kamleshbhai

Kamlesh 8 year ago

વાહ...રોહિતભાઇ ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@komal...@tiya...

Tiya 8 year ago

wah mast ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@Dr...હા mast line...@vipul..@harita..@payal...

p 8 year ago

khub sars ghunghat...

હરિ... 8 year ago

wahh...bov j saras...

Dr Sejal Desai 8 year ago

nice ....like the end ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર..@shefali...@seem..@Kinjal...@bhaveshbhai...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 year ago

મારે આ ઘૂંઘટમાથી તાલા જ દિદાર કરવા છે..

Simran Jatin Patel 8 year ago

લાજવાબ....??

Shefali 8 year ago

ખૂબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now