The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો... આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ... *ઘડપણનો બળાપો* બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..? દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે.... - ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ ) - ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ ) - ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય.... ને જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ ) - સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ ) - નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ* - બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી. - ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ ) - નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય.... પણ....,જોઈને રાજી થવાનું..., ને પેટ ને મનાવી લેવાનું.... ને સાંજ સુધી બહાર રેવાનું.... *તે (ધડપણ )* - અંતે તે દાદાએ કહયું કે...... " બેટા...,! *" ઘડપણ "* બહું જ ખરાબ છે...! કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....! સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા...!, મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે... જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે.... *આપણા સમાજની નરી વાસ્તવિકતા* ------------------------------------------------------- શેર જરૂર કરજો કોઈને સમજ આવી જાય વાંચવાથી તોં દાદાને આવું સહન ના કરવું પડે... મીત્રો સારુ લાગે તો એક વાક્ય સામે જરુર મોકલજો........
Gujarati bolo, vancho, lakho...
*ખરેખર વાંચવા જેવું છે* મુશ્કેલી ના સમય માં *પૈસા* સિવાય કોઈ નો *સહારો* હોતો નથી. માટે તમારો સારો સમય ચાલતો હોય *પૈસા* ઉડાવવા કરતા થોડી *બચત* કરજો. એટલે જીવન માં ક્યારેય પણ *આર્થિક સંકળામણ* આવે ત્યારે *જુની વાતો* યાદ કર્યા વગર અને કોઈ ના *ભરોસે* બેસી રહ્યા વગર. જેટલા જલ્દી *પૈસા* કમાવા માટે ના *હથિયાર* ઉપાડશો એટલા જલ્દી *મુશ્કેલ* સમય માં થી બહાર નીકળી શકશો. *સગાવહાલા મિત્રો* બધા *આશ્વાસન* અને *સલાહો* આપશે. *ખિસ્સામાં હાથ રાખીને કેસે કંઈ કામ હોય તો કેહેજો* પણ *ખિસ્સામાંથી હાથ નહીં નીકળે એ ખાલી સારું લગાડવા બોલશે.* બાકી એના થી *મુશ્કેલી* નો અંત નહિ આવે , *ભગવાન* ના સહારે જશો તો પણ *કર્મ* તો કરવું જ પડશે. હા એક જાત ની *માનસિક શાંતિ* રહેશે. બાકી ફક્ત *પૂજા પાઠ, કર્મ કાંડ કે બાધા-આખડીઓ ધર્મસ્થાનો ના ચક્કર કાપવા થી* પણ એમાં થી બહાર નીકળી ના શકાય. કોઈ કદાચ થોડી ઘણી *આર્થિક મદદ* કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે. બાકી પેહલા જેવી *આર્થિક* પરિસ્થિતિ પર પહોંચવા માટે તો *કમાવા* સિવાય કોઈ ઉપાય નથી. લોકો ના મિત્રો. અને સગાવહાલા પણ. *આર્થિક સંકડામણ* વખતે એમના *ફોન ઉપાડતા* બંધ થઇ જતા હોય તો. આપણા જેવા *સામાન્ય* માણસ માટે તો. *સગાવહાલા* ના ખભે આપણી લાશ જ બહાર નીકળે. એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવન ના વેવલા વેળા બંધ કરી ને. એક જ ધ્યેય કે *નીતિ* થી *પૈસા* ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું. બાકી *ઘર* ના બધા *સભ્યો* ભેગા બેસી ને *રડ્યા* કરવા થી પણ એનો ઉકેલ નહિ આવે. લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે. કે અમારા *મુશ્કેલ* સમય માં કોઈ કામ ના આવ્યું. અને યાદ રાખજો કોઈ કામ આવવા નું પણ નથી. કારણ કે બધા ની ખુદ ની જરૂરિયાતો અને જલસા કરવા ની ડિઝાયર અને ભવિષ્ય ની અનિશ્ચિતતાઓ ની બીક એટલી છે કે કોઈ મદદ કરવા આગળ નથી આવવા નું. કોઈ ને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીયે એટલી જ મદદ કરવી કારણ કે એનું કઈ તરત પાટે નથી ચડી જવા નું કે એ ઈચ્છતો હોવા છતાં તમારા પૈસા પાછા આપી શકશે પોતે મોંઘી ગાડીઓ માં ફરતા હોય અને પૈસા તો હાથ નો મેલ છે અને જન્મ્યા ત્યારે બાળોતિયાં માં ખિસ્સા નોહતા અને મરશો ત્યારે કફન માં પણ ખિસ્સા નહિ હોય , ભગવાન ને ધૂપ દિવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહિ આપે. *પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે* માટે *પૈસાનો* સદુપયોગ કરતાં શીખો દરેક *સમયે* એક સરખો નથી હોતો. બાકી તો સામાજિક *દુઃખો* કે *શારીરિક બીમારીઓ* ગમે તેને આવી શકે છે. ગરીબો ને નથી આવતી એવું નથી. એટલે એવા સમયે *સાઇકલ* પર બેઠા બેઠા *રડવું* એ કરતા *મર્સીડીઝ* માં બેઠા બેઠા *રડવું* વધુ સારું. ?
*નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-* ??????????? *??જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.* *??અરે મુકો માથાકૂટ,* *??ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,* *??મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,* *??કોઈની બળતરા કરવાની જરૂર નથી,* *??કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.* *??ક્યાં જવું છે અભિમાન રાખીને?* *??સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.* *??તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.* *??બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.* *??મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,* *??વરસાદમાં હડી કાઢી નાવ,* *??જોવાયુ એટલું જોય લો,ફરી લો,* *??કોઈને નડીએ નહીં એટલે ઘણું,* *??બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.* *??થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.* *??માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,* *??આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે* *??માટે જલસાથી જીવો.* *??મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે...*"Well played boss."✍ ??????
અમે કચ્છી કચ્છના રાજા રહીયે સદા છાસ પીને તાજા. ધંધા માં કરીય અખતરા, ભલે પછી આવે ને ખતરા. સાહસ છે અમોમા ખૂબ, ફરીએ નવી ગાડી મા ખૂબ. ચતુરાઈ ચાલાકી ભલેના ફાવે, મદદ કરીયે સદા ભોળા ભાવે. વાત ન લાગે અમારી તીખી, બોલી અમારી સૌથી મીઠી. જાત નો નથી કયાંય તોટો, છતાં જડેના અમુ જેવો જોટો. નોખી ભલે હોય નોખ ની રીત, સમાજ અમારો વર્લ્ડ પરમિટ. સાથ અમારો કરે ના બોર, કરીયે દસ માં સો નું જોર. અમેં કચ્છી કચ્છના રાજા, રહીયે સદા છાસ પીને તાજા.. ??? ???
કામણગારો કચ્છ કચ્છડો મારો કામણગારો, ક્યાંક લીલો ક્યાંક સુકો ક્યાંક ઊડે છે રણની રેતી, ક્યાંક ખનીજ નો ભુક્કો.. રવમાં છે રવેચી બેઠાં, મઢમાં મા મઢ વાળી કોટેશ્વર માં ગંગાધર બેઠાં, ખૂબ કરે રખવાળી હાજીપીર ની હાકલ વાગે, દ્રોહી તેથી ડરતાં શ્વાન ખર ને કોઈ સાધુ જાણે, આજ પણ રણમાં ફરતાં.. ભુજીયો મુજ ને એવો ભાસે, કોઈ નગાધિરાજ નું બાળ ભુજંગ સાથે રમતાં રમતાં, ભૂલ્યું ઘરની ભાળ.. વાયુ દેવ વંટોળ બન્યા પણ, એક ન ફાવી કારી બળુકો પાછો બેઠો થઈ ને, ખોલે નસીબ ની બારી. ભૂકંપે ભૂંડો ભરડો લીધો, એનો પ્રકોપ ઝીલી લીધો ભાંગ્યો તૂટ્યો ભલે લથડ્યો, પણ માનવ બેઠો કીધો.. ઠામો ઠામ ઠેકાણા સંત ના, તને રત્નાકર ભરે છે બાથું દીન કેદાર તુજ આંગણ બેસી, ભવનું ભરે છે ભાથું.......કલ્પેશ??
? *ઝવેરચંદ મેધાણી*? *ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,* *કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;* *સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,* *છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!* *પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે,* *પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.* *પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે,* *અને સંતાડવું પણ ના પડે.* *વિચાર ગમે તેટલો સુંદર હોય* *તે આચાર વિના નકામો છે.* *પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ?* *આંખ મીચું... ને બસ પાંપણ સુધી તો આવ..!* ????
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser