Quotes by Rajeshree Lakod in Bitesapp read free

Rajeshree Lakod

Rajeshree Lakod

@rajeshreelakodrajshreelakod02gmail.com132510


કોણ કહે છે સબંધોનુ ધડપણ નથી આવતુ....
કોઇ એ દલડા ને પૂછો એ આપશે સાબિતી તમને.....

Darek no apda patye no prem badlato rahevano pn ek "Maa ni Mamta" j che je evi ne evi j rehse.

આ લાગણીનો વરસાદમાં પણ ગજબ નો જાદુ હો...
એ જયારે જયારે વરસે દિલની ઉપજાવ જમીન ને
પણ લીલીછમ કરી દે હો...

-Rajeshree Lakod

"જીવનસાથી" એટલે જે જિંદગી ના કોઇ પણ સંજોગો માં આપણો સાથ આપે, અને ખરેખર આવુ જીવનસાથી મળે છે ત્યારે દુનિયા નુ દરેક સુખ મળી જાય છે તમને.

-Rajeshree Lakod

Read More

log sif maa ki scarifice ki baate krte hai jara uski aur to dekhlo jis ne puri jindigi lutadi tuje sab kuch dene me....

ek hi insaan hai is duniya me jo apni aukat ke bahar ka bhi sab kuch lake deta hai tuje....

Happy father's day..

-shree

"Insaan"

Tu ban aisa patang,
tuje bandh sake na koi manza.

Tu ban aisa panchi,
tuje rok na sake koi pinjra.

Tu ban aisa diya,
tuje rok na sake koi andhkar.

Tu ban aisa insaan
tuje bandh na sake koi samaj.


"shree"
Rajeshree Lakod

સાચી જોડી તો એ હંસલાઓની કહેવાય, જયાં એક શ્વાસ લેવાનુ છોડે ને બીજુ પ્રાણ નો ત્યાગ કરે.

-Rajeshree Lakod

હું કેમ કરી ને મનાવુ એને,
એ મારી જિંદગી નો નાથ રિસાણો,
એ મારા દિલડા ની ધડકન રિસાણી,
એ મારા ખુશીઓ નો દિવડો રિસાણો,
એ મારો કુમકુમ સાથીયો રિસાણો,
એ ગૌરી અધુરી જેના વગર
એવો મારો શંકર રિસાણો.
હું કેમ કરી ને મનાવુ એને?

Read More

Happy Rang panchami 💐

कौन जाने किस पर किसका रंग चढा है,
दोनो ही रंगे है एक ही प्रेम रंग से💞

-Rajeshree Lakod