Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

रंग बदलते लोग,

drbhattdamayntih1903

પ્રેમ…!❤️

પ્રેમ ઈશ્વર છે, પ્રેમ મોક્ષ છે, પ્રેમ મુક્ત છે, પ્રેમ સત્ય છે, પ્રેમ ધર્મ છે, પ્રેમ સમર્પણ છે, પ્રેમ ભક્તિ છે, પ્રેમ પૂજા છે, પ્રેમ શાંતિ છે, પ્રેમ શ્રદ્ધા છે, પ્રેમ સુમન છે, પ્રેમ ફોરમ છે, પ્રેમ ધૈર્ય છે, પ્રેમ આનંદ છે, પ્રેમ પરમાનંદ છે, પ્રેમ નિજાનંદ છે, પ્રેમ વૈરાગ છે, પ્રેમ કરુણા છે, પ્રેમ સ્મરણ છે, પ્રેમ રટણ છે, પ્રેમ સંવાદ છે, પ્રેમ સત્સંગ છે, પ્રેમ સ્પષ્ટ છે, પ્રેમ સાત્વિક છે, પ્રેમ ધ્યાન છે, પ્રેમ યોગ છે, પ્રેમ હૂંફ છે, પ્રેમ સુંદર છે, પ્રેમ સરળ છે, પ્રેમ સહજ છે, પ્રેમ પ્રકૃતિ છે, પ્રેમ નિર્દોષ છે, પ્રેમ પ્રાર્થના છે, પ્રેમ આશિષ છે, પ્રેમ ભાવ છે, પ્રેમ સદ્ભાવ છે, પ્રેમ કૃપા છે, પ્રેમ મસ્તી છે, પ્રેમ બેબાક છે, પ્રેમ પારદર્શક છે, પ્રેમ સંતોષ છે, પ્રેમ ઋજુ છે, પ્રેમ પોષક છે, પ્રેમ શોધક છે, પ્રેમ સર્જન છે, પ્રેમ જીવન છે, પ્રેમ કોમળ છે, પ્રેમ સ્વીકાર છે, પ્રેમ વિશાળ છે, પ્રેમ અનંત છે, પ્રેમ આત્માનો ખોરાક છે.

પ્રેમ બે હૃદયને જોડતો ભીતરનો પવિત્ર ઉન્માદ છે, પ્રેમ ત્યાગ છે પ્રેમને જગ જીતવાની લ્હાય નથી હોતી એને તો પ્રેમીનું શરણું અને પ્રેમીના ચરણની રજ માત્ર જ એની દુનિયા એનું સુખ અને એનું સ્વર્ગ હોય છે. અને પ્રેમીનું હૃદય જ એના ચારે ધામ.

નોંધ: પ્રેમને સમજો, પ્રેમ કરો અને અન્યના પ્રેમને સ્વીકાર કરો અને પ્રેમને પૂર્ણ થવા દો.
આ સમયને પ્રેમની જરૂર છે. લડાઈની નહીં!

♥️♥️♥️

kishorshrimali4376

navyajaiswal6866

navyajaiswal6866

सड़कों पर उड़ती है धूल.....

सड़कों पर उड़ती है धूल।
खिला बहुत कीचड़ में फूल।।

मजहब का बढ़ता है शोर,
दिल में चुभे अनेकों शूल।

मँहगाई का है बाजार,
खड़ी समस्या कबसे मूल।

नेताओं की बढ़ती फौज,
दिखे कहाँ कोई अनुकूल।

सीमाओं पर खड़े जवान,
बँटवारे में कर दी भूल।

हुए एक-जुट भ्रष्टाचारी,
राजनीति में उगा बबूल।

जाति-पाँति की फिर दीवार,
हिली एकता की है चूल।

मनोजकुमार शुक्ल " मनोज "
🙏🙏🙏🙏

manojkumarshukla2029

Thought

piyushgoel6666

Thought

piyushgoel6666

Thought

piyushgoel6666

Thought

piyushgoel6666

Thought

piyushgoel6666

Thought

piyushgoel6666

Thought.

piyushgoel6666

Interview

piyushgoel6666

Interview

piyushgoel6666

Jay shree Ram

dr.bhairavsinhraol9051

bhavnabhatt154654

anjukumari4957gmail.com213516

ROMANTIC

rajnijoshi8512gmailc

China's prolonged concerns over its overall debt have intensified, with the debt-to-GDP ratio rising over time. While gross debt levels remain comparable to other major economies like the United States and Japan, the trajectory has raised eyebrows.



As of now, China's economy, which grew at a 5.2% pace in the first three quarters, is displaying signs of recovery, especially in November, with notable improvements in factory output and retail sales. However, the World Bank forecasts a significant slowdown in 2024, labeling the recovery as 'fragile.'



Despite the recent economic turbulence, some experts downplay the risk of a hard landing. China's minimal overseas debt and a high national savings rate are cited as mitigating factors. Moreover, the majority of the debt is state-owned, giving the government considerable control over the situation.



#ChinaEconomy #DebtConcerns #EconomicRecovery #GlobalEconomicTrends #FinancialOutlook #WorldBankForecast

jugalkishoresharma