The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
લુટાવુ તારા પર ચાહત એટલી કે તું સમેટી ના શકે..., મારા માં ડૂબ્યા પછી તું કિનારો ન શોધે,,,,@
❛❛ગળુ સારૂ હોવા છતા એણે ખોખારો ખાધો છે, મારગ સાંકડો હોવા છતા ઇ દૂર હાલ્યો છે, ઘુંઘટ સ્ત્રીનો હતો છતા એને પડદા ની મર્યાદા જાળવતા જોયો છે. હા એક સમયે મે એવા પુરુષને પણ જોયો છે.❜❜ - હરેશ ચાવડા "હરી"
GOOD MORNING EVERYONE 🌻☕🌻 have a great day 🍫🍫😊😊
Do You Know that sternness does not cause as much harm to others as anger? Sternness is just the show of anger without hurting others. Find out more on: https://dbf.adalaj.org/PbiwoA1x #doyouknow #anger #angermanagement #hurt #feeling #DadaBhagwanFoundation
#shabdone_sarname__ #શબ્દોને_સરનામે__ #shabdone_sarname_
☕💖☕☕💖☕
सिर्फ़ एक बहाने की तलाश में रहता है निभाने वाला भी or जाने वाला भी ...!!✨✨
I feel u around me 💝💝💝
https://www.facebook.com/share/r/jnMGCnGbKLqoHx6P/?mibextid=D5vuiz GOOD MORNING HAVE A NICE DAY PLS FORGIVE ME I AM VERY SORRY આજે વહેલી સવારે તમારું સપનું આવ્યું સપના માં તમારો કોલ આવ્યો
રંગ નથી બદલાયો, માણસ બદલાયો છે, સીધાં રસ્તાઓ પર, જાતે અટવાયો છે, પાણી નથી બદલાયું, પ્રતિબિંબ ડોહળાયુ છે, સત્યની રાહ પર, જુઠ્ઠને ફેલાવ્યું છે, કર્મ નથી બદલાયું, માણસ બદલાયો છે. મનોજ નાવડીયા
अंधेरे के ज़रा करीब, ओर रोशनी से दूर होना चाहता था में, गुमनामी में रहना था मुझे, ओर मशहूर होना चाहता था में... 🚬
37 foundations Day work comptn our teem jo internal level par work kar rahi hai mein iski jitni tarif likhu utna hi kam hoga parmeshwar hai ek Humara sara jag manav parivar.....
I always remember you I can't forget you
pls try to understand let me chance to explain u must listen all my efforts and all my fact pls 🙏🙏🙏🙏🙏🙏 yara
બહુ ફરક પડે છે મેડમ, કંકોડા નહીં કાંટા વાગે છે,જ્યારે સ્ટેટ્સ અને સ્ટોરી જોઇએ ત્યારે.ખુબ જ દુઃખ અને પસ્તાવો થાય છે પણ તમને મારી હાલ ની લાસ્ટ પોઝીશન ની કોઇ ખબર જ નથી.મેડમ હું મારી ભુલો સ્વીકારું છું અને મને આ ભુલો સુધારવા ની એક છેલ્લી તક આપવા વિનંતી છે.
इस दुनिया मे न हर वो इंसान खूबसूरत है, जो अपने दिल की सुनता है, मुस्कुराना, मुस्कुराते रहना, जीवन का एक अंश, जिसे खूबसूरती निखर कर आती है। ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રદયથી પરોપકારમાં વાળા યથા શક્તિ કાર્ય કે સેવા કરો ઈમા તકલીફ નથી, પણ સ્વાર્થ જોડો કે પોતાના માટે વીચારો ત્યાં તકલીફ આવે છે, સારા કાર્યો માં વીધનો આવે એ નવાઈ ની વાત નથી, પણ વીચલીત થયા વીના અવીરત કાર્ય સેવા ની સરવાણી ચાલુ રાખવી જોઈએ, નેકી કર દરીયામે ડાલ.. પાછું વળીને દેખવુંજ શું કામ ? કર્મ કર આગળ વધ એ પણ કર્તા નો ભાવ ત્યજી, માત્ર ઈશ્વર ના શેવક બની... અનંત આનંદ અતી ચીર શાંતિ નો અનુભવ થશે..જય શીવ ઓમકાર
🙏🙏જીવનમાં અમુક ઘટનાઓ તમે ભુલવા માંગો તો પણ ભુલી શકતાં નથી કેમ કે તમારા અસ્તિત્વની સાથે પડછાયા ની જેમ જોડાઈ ગઈ હોય છે. જે રીતે અંધકારમાં થોડો પ્રકાશ મળ્યો અને પડછાયો સર્જાય છે તે જ રીતે જીવનમાં અમુક ઘટનાઓ, વ્યક્તિ કે સમયનું સંભારણું જે તે સમયે તે મુજબની પરિસ્થિતિ સર્જન પામતા જ સ્મૃતિપટ પર તરવરે છે. જો તે સંભારણા ખુશીઓ સાથે જોડાયેલા હોય છે. તો વ્યક્તિ અન્યને કહીને કે ના કહીને પણ ખુશ રહી શકે છે. જયારે તે સંભારણા દર્દનો અહેસાસ કરાવતાં હોય તો તેની પીડા તો માણસ કોઈને કહેવા માંગતો હોય તો પણ કહી શકતો નથી અને ખુદ અંદરથી જ અનંત પીડાથી દુઃખી થતો તેને સમય ની ક્ષણો દર્દનાક લાગતી હોય છે. આવા સમયે તેને જો વિસ્મૃતિ નો રોગ થાય તો પણ તેનાં માટે વરદાનરૂપ હોય છે.🦚🦚
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser