Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

15 aug:- મમ્મીના જન્મદિવસ ઉજવણી
----------------------------------
એક જ ઉદેશ્ય હતો,મમ્મીના જન્મદિવસને યાદગાર બનાવવો.... 
કેવી રીતે????? 
મારા જીવનની પ્રથમ શૈક્ષણિક શિષ્યવૃત્તિ(સ્પીપામાંથી) મળી હતી... જેમાંથી અમુક રકમ મારે શૈક્ષણિક પ્રવૃત્તિમાં જ સહાયરુપે કરવી હતી..... 
-------------------
મારો પ્રથમ વિચાર હતો,સરકારી શાળામાં બાળકો વચ્ચે 'મારી પ્યારી મમ્મી'  ના વિષય પર નિબંધસ્પર્ધા કરાવું,પરંતુ  4-5 સ્કૂલના આચાર્યોએ સમયનો અભાવ હોવાનું કંઈ સ્પર્ધા માટે ના પાડી. 

અંતે,મારી મુલાકાત નવરચિત સ્લમ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ વાળા સાથે થઈ...અમારી વચ્ચેનો સંવાદ અહીં રજૂ કરું છું..... 

હું :- મારા મમ્મીનો જન્મદિવસ હોવાથી સ્કૂલના બાળકોને જે જરૂરીયાત હોય જેમ કે નોટબૂક,પેન્સિલ વગેરેની મદદ કરવી છે.. 
ભરતભાઈ :- આ બધું અમારી પાસે હાલમાં છે. 

હું:- આપના સ્કુલ માટે અન્ય શું વસ્તુની જરૂરીયાત છે?? 
ભરતભાઈ :- આપ જો ખરેખર સ્કૂલને હંમેશા યાદગાર રહે,એવું કંઈ આપવા માંગતા હોવ તો આ બે વસ્તુ આપો.. 
1)ધ્વજવંદન માટેનો પોલ
(આપ નીચે ફોટામાં જોઈ શકો છો) 
2)ટીવી રાખવા માટેનું સ્ટેન્ડ

ભરતભાઈ :- જયારે જયારે પણ ધ્વજવંદન કરશું ત્યારે તમને યાદ કરશું... 
(બોધ:-આપ કોઈને મદદરૂપ થવા માંગો છો તો હંમેશા સામેવાળાની જરૂરિયાત સમજી મદદ કરો. જેનાથી સંસાધનો અને પૈસા બંનેનો યોગ્ય ઉપયોગ થઈ શકશે) 
-------------------------
આમ,શૈક્ષણિક ક્ષેત્રમાં મદદરૂપ થવાનું આ મારું ટ્રેલર હતું.. કુદરત મને એટલો સક્ષમ બનાવે કે 'મા શારદા' ના નામે હું જરૂરીયાતમંદ ને વધુમાં વધુ સહાયરૂપ બની શકું અને એ જ ખરા અર્થમાં મારા માતા-પિતાનું ગિફ્ટ હશે... 
--------------
અંતે, નવરચિત સ્લમ સ્કૂલ તેમજ ભરતભાઈને મારા મમ્મીનો જન્મદિવસ યાદગાર બનાવવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર...... 

તમે પણ આ સ્કૂલને કંઈ મદદરૂપ થવા માંગો છો તો આપ ભરતભાઈને સંપર્ક કરી શકો છો.... 
મોબાઈલ નં:- 9574940815
--------------
- કિશન મેવાડા 
  પાલીતાણા 
----------------
મારા અન્ય લેખ આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN

kkmevada



સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ

hadres

કંઇક વાત તો છે મારા દેશની માટીમાં સાહેબ, 
સરહદ કુદીને આવે છે આતંકીઓ અહીં દફન થવા માટે !! 
72 માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ..

જય હિંદ
જય ભારત..
જય ભૂતનાથ 
જય ચેહર                                                                                                                 

joshichetan

स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं

pahived

umeshdonga

Hope in My Be loved God

The one and only Allah (SWT)

khushikumari

Is published and now available on MatruBharti.
#vichhed #episode2

Please do share, review and rate...

pahived

bharatvaniya

Pledge kiya ke nahin?

mahendra

#GreatIndianPledge contest , write a pledge .. win a book

mahendra

તમે સારા છો તો થઇ ને દેખાડો,અમે ખરાબ છીએ તો સાબિત કરો

chikoo1428

આજકાલ જ્ઞાન અને માહિતી નો કોઈ અભાવ રહ્યોં નથી, પરંતુ તે જ્ઞાન માહિતી મુજબ વિચાર, વાણી અને વર્તન થી તેનો જીવન માં ઉપયોગ કરવામાં ન આવે તો, એ જ્ઞાન કે માહિતીનો કોઈ અર્થ નથીઃતે જ્ઞાન કે માહિતી માત્ર બોજો બની જાય છે... માટે માહિતી, જ્ઞાન મુજબ જીવન જીવાય તોજ તે ઉપયોગી છે.....
ઘોડા ને તળાવ સુધી લઈ તો જવાય છે, પણ પાણી ઘોડા ની મરજી તેનીજ પીએ છેઃ

pranavbanker