Quotes by Raj Brahmbhatt in Bitesapp read free

Raj Brahmbhatt

Raj Brahmbhatt Matrubharti Verified

@jiwatma
(230)

સમયની ધારા ...અવિરત વહેતી રહે છે,
છાનું ને છપનું કંઈકને કંઈક કહેતી રહે છે.
જાણી જવાય જો જીવનની લહેર ને,
તો કહેવાય કે... પળેપળ ભગવાનની મહેર છે

- Raj Brahmbhatt

Read More

આપણી આજુબાજુ ના લોકો ખુશ રહે.
આપણાથી ઓછાં માં ઓછાં લોકો દુઃખી થાય.
તો આપણે જીવન માં સફળ જ છીએ.
એમ ચોક્કસ માનવું રહ્યું.

-Raj Brahmbhatt

Read More

❣️ શ્રીકૃષ્ણ અર્પણ ❣️

❣️ શ્રીકૃષ્ણ અર્પણ ❣️

❣️ શ્રીકૃષ્ણ અર્પણ ❣️

❣️ શ્રીકૃષ્ણ અર્પણ ❣️

❣️શ્રીકૃષ્ણ અર્પણ ❣️

❣️ શ્રીકૃષ્ણ અર્પણ ❣️

❣️ શ્રીકૃષ્ણ અર્પણ ❣️