Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

'બસ તુ', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

123dhvani

વિશ્વ ડાબોડી દિવસ :-
-----------------------
1976 થી દર વર્ષના 13 ઓગસ્ટે 'વિશ્વ ડાબોડી દિવસ' ઉજવાય છે. 

હું પણ જન્મથી જ ડાબોડી છું. મારા માતા-પિતાએ મારા ડાબોડી હોવાનો કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો.

મારા ઘણાં એવા મિત્રો છે જે જન્મથી તો ડાબોડી હતાં પરંતુ માતા-પિતા, શિક્ષકો,સમાજ વગેરેના દબાવથી પોતાની કુદરતી આદતો બદલવા મજબૂર થયેલા. 

હાલના 'જાગૃત સમાજમાં' પણ મુખ્યત્વે ડાબોડી લોકોને બે જગ્યાએ સૌથી વધુ ટહોણા-મહેણા  સાંભળવા મળે છે. 

1)ધાર્મિક વિધિમાં 
2)સામાજિક પ્રસંગોમાં (ખાસ કરીને જમતી વખતે) 

લોકોની મુજબ ડાબા હાથે જમવું એ અન્નદાતાના અનાદર સમાન છે!!!!! 

ધાર્મિક વિધિમાં ડાબા હાથેથી ક્રિયા કરવાથી ભગવાન નારાજ થઈ જાય!!!!.... તેને અશુભ માનવામાં આવે છે... કોઈક તો એને પાપ સમાન પણ લેબલ આપી દે છે..... 

શું પ્રગતિશીલ સમાજમાં આવા તર્કો યોગ્ય ગણાવી શકાય???? 

ખેર,વ્યક્તિગત રુપથી તો હું આવા તર્કોને મારા પર હાવી થવા દેતો નથી. પરંતુ અન્ય ડાબોડી મિત્રોએ પણ આવા તર્કોને જે-તે વ્યક્તિની અજ્ઞાનતા સમજી પોતાના મગજ પર હાવી થવા દેવા જોઈએ નહીં... 

વડીલોને બસ એક જ વિનંતી કે એમના બાળકને કુદરતે જે બક્ષિસ આપી હોય એ મુજબ જ જીવન જીવા દેવવું જોઈએ, ખાસ કરીને આ મામલે...... 

'ગર્વથી કહો કે અમે ડાબોડી છીએ'

-કિશન મેવાડા
 પાલીતાણા 

-----------------------------
મારા અન્ય લેખો આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN

kkmevada

તત્વમસી, ધ્રુવ ભટ્ટની નવલકથામાંથી અમુક અંશ ધર્મ અને ઈશ્વર વિષે

mahendra

કાલથી એક નવી ધમાકેદાર શરૂઆત આપણે કરી રહ્યાં છે, બે દિવસની પોસ્ટ માં અઢળક કોમેન્ટો માં ઘણાં મિત્રોના સારા વિચારો રજૂ થયા, માત્ર મજાક મસ્તી સિવાય અહીંયા વિચારશીલ મિત્રો પણ છે એ જાણી ખૂબ આનંદ થયો, કાલથી આપણે ચાય પે ચર્ચા શરૂ કરીશું... આપણાં સમાજમાં ઘણાં પ્રશ્નો છે, અને ઘણાં પ્રશ્નોનું નિરાકરણ આવી નાની નાની ચર્ચાઓમાંથી મળી જતું હોય છે, કદાચ આપણી ચર્ચા કોઈને ઉપયોગી પણ થઈ શકે, આપણે કદાચ દેશ નથી બદલી શકવાના પણ શરૂઆત કરવી આપણા સૌના હાથમાં છે...તો ચાલો મિત્રો આ અભિયાનમાં જોડાઈ જાવ...

જો આપને મારી વાત યોગ્ય લાગતી હોય તો કૉમેન્ટમાં આપના અભિપ્રાય આપો... આપણે ના કોઈના મોબાઈલ નમ્બર લેવાના છે ના કોઈ પર્સનલ સંબંધો બનાવવા છે, આપણું મુખ્ય લક્ષ સમાજ સુધારણા છે.. અને તમારા સૌના સમર્થનથી જ આ શક્ય છે.

authorshyam

બોલાવે તારો દેશ....
#AB

kinjalpandya83.kp

स्वयंभू दक्षिणमुखी ज्योतिर्लिंग राजाधिराज मृत्युलोकाधिपति भूतभावन अवंतिकानाथ बाबा महाकाल का आज पावन दिव्य भस्म आरती श्रंगार दशॅन उज्जैन रविवार 12 अगस्त 2018

joshichetan

jaytanna

જ્યાં સુધી હું પગ વિનાના માણસ ને મલ્યો ન હતો
ત્યાં સુધી હું મારા ફાટેલા જોડા ઓ વિશે 
દુઃખી થાય કરતો હતો.

aasasaaaass

આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી દેવો ના દેવ મહાદેવ ના ચરણો માં પ્રાર્થના.
 

ramesh3150

keyur5and.

बाद-ए-रुख्शत मेरे यारों उसे पैगाम दे देना ,
दीवाना मरते दम तक बस यही फरियाद करता था ।
तेरे वादे पे यकीन था उसे तो दरियाफ़्त क्या करता ,
याद तू कर रही होगी सोंचकर याद करता था ।।

lnpanna

ketan.

niravanaghan