Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

hi.....good morning

dev.makwana

ખેલ તો નસીબ નો છે કે કોને કેટલુ મળશે, બાકી રાશી પણ સરખીજ અતી રાધા અને રુકમણી ની....

-- Parmar Sanjay

Shared via Matrubharti.. http://www.matrubharti.com/ebite_comment.php?post_id=9944

rajanpatel

so....

avi9998

ખેલ તો નસીબ નો છે કે કોને કેટલુ મળશે, બાકી રાશી પણ સરખીજ અતી રાધા અને રુકમણી ની....

parmarsanjay

કદાચ શ્રીકૃષ્ણ ને યાદ કરો તો મોડા પણ આવે જો શ્રીરાધાજી નુ જયાં દિલ થી નામ લેવાય છે. તયા મારો કુષ્ણ જેમ સુદામાજી નુ નામ પડતા દોટ મુકી તેમ આવે છે. પ્રેમ તત્વ ની એ શક્તિ છે. જેના નામ થી રોમે રોમ મા કોલાહલ મચી જાય છે. એ પ્રેમ અનંત છે. સ્વંયમ પ્રભુ શ્રીરામ એ સબરી ને દશૅન દેવા પધારે છે.

parthlakhani

એક આશા હતી તારા આવવાની.. એક આશા હતી તને મન ભરીને જોવાની... એક આશા હતી તારી સાથે જીવવાની... એક આશા હતી તારા સપના પુરા કરવાની.. એક આશા હતી તારા જીવન મિત્ર બનવાની.. બસ હજારો આશાઓ છે પણ તુ એક જ નથી....

parthlakhani

સારા પુસ્તકો અને સારા મિત્રો વગર નુ જીવન અધુરૂ અને અઘરૂ ,કારણ કે બંને હંમેશા આપણ ને સાચો રસ્તો બતાવે છે.

anjaniba

માનવી પાસે માનવી નથી આવતો એ તો તમારા દિવસો જોઈને આવે છે. તમારા માં કાઈક પ્રેમ બુદ્ધિ ધન એશ્ચયૅ જ્ઞાન કાઈક હોય છે ત્યારે આવે છે. પાસે આવેલા ને આવકાર મિઠો આપજો. જીદંગી ક્ષણિક છે અપેક્ષા વગર પ્રેમ દયા કરૂણા સત વરસાવજો.

parthlakhani

ravigohel1912

હેલ્લો ફ્રેન્ડ, આવનારા દિવસોમાં માતૃભારતી પર મારી એક બાદ એક રચનાઓ પ્રસિધ્ધ થાય છે...અને પહેલેથી પ્રસિધ્ધને પણ વાંચી શકો છો. તો વાંચવાનું ભુલતાં નહીં... બધાં વાચકોનાં સાથથી જ હું છું અને આ પ્લેટફોર્મ પર શોભી રહ્યો છું.@@@ બધાનો ખુબ ખુબ આભાર...@@@ RJ Gohel એક - લેખક - કવિ - ગીતકારનાં સર્વેને દિલથી વંદન..

ravigohel1912

તારી ઈશ્વરી રચનાં પણ કેવી અજબ છે,
ભુલાવી આખું વિશ્વ ને' યાદ બસ "તું" છે.
- રવિ ગોહેલ

ravigohel1912

manjub

ભગવાન કૃષ્ણ જેવો મિત્ર શોધવા ને બદલે ભગવાન કૃષ્ણ ની જ મિત્ર બનાવા સારા Try it અેક વાર કરી જોવો કારણ કે તમે કૃષ્ણ ને છોડશો તો પણ તે તમને (મિત્રતા) નહિં છોડે

anjaniba

ખેલ તો નસીબ નો છે કે કોને કેટલુ મળશે, બાકી રાશી પણ સરખીજ અતી રાધા અને રુકમણી ની....

khyatiparmar

ફ્રેન્ડ્સ... એક વાર જરૂર વાંચજો...

rathodrakesh555

યૂ-ટ્યૂબ ના વિડિઓ પર આધારિત એક Quick Article તૈયાર છે. તો તેને વાંચીને મને તમારો અભિપ્રાય જરુર આપજો.... આર્ટિકલ નું નામ છે - પેલ બ્લુ ડોટ ( Harsh Mehta)

harsh008

શબ્દોની શ્રદ્ધાંજલિ

balkrishna1997

શમણાં સમ આવીને ચાલ્યા ગયા તમે એમ જ,
હસી થોડું મુજને હસાવતા ગયા તમે એમ જ;
આપ્યો સાથ એ તમારી મહેરબાની જ હતી વ્હાલા,
પણ બદલા માં ઘણું રડાવી ગયા તમે એમ જ.
~નિરલ સોમૈયા"નિલ"

nirals

d.s.chandarana

maakrupaa