Quotes by B Bhavesh in Bitesapp read free

B Bhavesh

B Bhavesh

@bbhavesh105446


*સાહેબ તફાવત એટલો જ છે* *કે..*
*પંખીઓ એક-એક સળી લાવીને માળો બાંધે છે.*
**અને••*
*માણસ એક-એક માળો ગોતીને ત્યાં સળી કરે છે.*

Read More

?કાશ મારા દિલ ની અવાજ એના દિલ સુધી પહોચી જાય,?
? કોઈ યાદ કરે છે એ વાત એને ખબર પડી જાય. ?

તમે પાછું વળીને જોઈ લો માત્ર એકવાર...
તમારા જ પડછાયામાં મળીશ હુ અનેકવાર....

પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવન માં,
પણ બીજા ને હસાવતા રેહવું મને ગમે છે.

Read More

*किसी पर हँसने*

*से बेहतर,*

*किसी के साथ*

*हँसें....*
??????

? તું નથી પાસે, તોય જીવું છું તારા માટે, ?️
?નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે,?
?હજારો છે દુશ્મન અહીં મારા માટે,?
?પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે ??

Read More

*માણસ પાસે શુ માગવું ,*
*કુદરત પાસે બધું મળે ,*
*દરિયામાં પાણી ખારું તો,*
*નાળિયેર માં મીઠું મળે !!*

?કોઈ ની પાછળ ઘેલા થતા પેહલા...પોતાનું વિચારજો સાહેબ..,?
? કારણ કે આપણા ને ગમતું વ્યક્તિ કોઈ બીજા ને ગમાંડતી હોય છે.?

Read More

?જિંદગીની સચ્ચાઇ ને જણાવી રહ્યો છું,
જેવો છુ એવો જ સામે આવી રહ્યો છું,
ખોટા દેખાડા કરવા ગમતાં નથી મને,
જેવો છુ એવો બસ તને ચાહી રહ્યો છુ.?

Read More