Quotes by naresh in Bitesapp read free

naresh

naresh

@naresh9235


" ઝીંદગી એ સવાલ બદલી નાખ્યા , સમયે હાલત બદલી નાખ્યા , અમે તો આજે પણ એજ છીએ જે કાલે હતા, બસ લોકોએ પોતના" વિચાર" બદલી નાખ્યા......

Read More

દૂર તો બહુ છે તે મારા થી, પણ તેના થી "નજીક" મારું કોઈ નથી.....

તારા હોવાથી જ આ" જીદંગી "સમજાણી લાગે છે , તુ ન હોય સાથે એ દરેક" ક્ષણ" અજાણી લાગે છે......

સુખ ની સવાર હોય ને દુઃખ ની સાંજ હોય એ બધુ મને મંજૂર છે , બસ તારો સાથ હોય.........

હુ તારો ચહેરો હજી વાંચુ જ છુ , તુ જરા તારી આંખો ને કહે કે. થોડી વાર 'પાંપણ' ના પન્ના ન ફેરવે.....

આ' ફૂલગુલાબી ' ઠંડી માં મુલાકાત ની એક મોસમ આવે, તું ઇચ્છે અને હું હાજર થાવ એવી એક પ્યારી ' રસમ' આવે....

થોડીક પળો માટે મને તારી 'ચાહત' માં સુવડાવી દે.જો આંખ ખૂલે તો ઉઠાવી દેજે, અને ના ખૂલે તો સળગાવી દે જે .....

'દફતર' હવે ખભે નથી , બસ એટલુ જ..બાકી લોકો હજીયે ભણાવી જાય છે..

સારુ થયુ સાહેબ કે, ઇશ્વરે મુશીબતો મોકલી....ભ્રમ તુટી ગયો કે 'અંગત' ગણા છે...

"શુભસવાર દોસ્તો"