Quotes by Hardik prajapati in Bitesapp read free

Hardik prajapati

Hardik prajapati

@japati


અઘરુ લાગે છે મને મારુ જ contact list જોવુ
કેમકે, એમા પણ ઘણા અણગમા થય ગયા છે..

એક તો કે મળવુ છે , ભીંજાતા આ વરસાદ ની મોસમ મા ને વળી કે , છત્રી લેતો આવજે...

ae to sachu j che...

http://m.me/247749172414347
my facebook page
pls...like and follow

તારા હોવા કે ના હોવાથી કઈ જ ફરક નથી પડતો.
બસ આ વાત મારુ દિલ નથી સમજતુ.

કેટલું છુપાયેલુ હોય છે...એ Massage મા,
જે Type તો થાય છે, પણ Send નથી થતો...

#waiting_mode ...

https://youtu.be/fM05lo1HC1k
jovo new gazal ...youtube par
...pls...like and sub.

( prem no vahevar )

"જોયા કરુ તને", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com