Gujarati Quote in Shayri by Mayur Vasoya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એને આષ્લેશવું
એના ચહેરા પરનું મિથ્યાત્વ ઉતરડવું
એના પગમાં મારા ગૌરવનું ઝાંઝર પહેરાવવું
એના સુધી પહોંચવું
એને ચાહતાં શીખવવું મારે
અને
એનું મારા ચુંબનના પ્રત્યુત્તરમાં રિસાઈ બેસવું.

Gujarati Shayri by Mayur Vasoya : 3866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now