The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પાકિસ્તાન ભારત ને ધમકી આપે છે. એને એ પણ ખબર નથી કે એમની આમીઁ જેટલા તો, ગુજરાત માં તલાટી નાં ફોર્મ ભરાય છે.
*મર્યાદા રાખવી બહુ જરૂરી છે સાહેબ* *પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં.* *જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં.*
Screenplay n script of Movie - imitation game
નામ તો ઍક્જ છે, અર્થ ખાલી જુદા છે, કોઈ "રામ" કહીને બોલાવે છે, તો કોઈ "અલ્લાહ" કહીને તો કોઈ "#માં ".!!!!
All I need in #MATRUBHARTI APPLICATION is one additional category Named - #MAA
...ખુશીઓનું માપ નથી હોતું... ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે *માણી* શકો.. ઘણી વખત *પાંચ કલાકની* પાર્ટીમાં પણ મજા નથી આવતી, *અને* ઘણી વખત *પાંચ સેકન્ડ* હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે...
ગીતા માં કહ્યુ છે.... નિરાશ નાં થાવ...તમારો સમય ખરાબ છે..... તમે નહીં...
જર્મની માં શિક્ષકો ને દેશમાં સૌથી વધુ પગાર મળે છે. દેશના ન્યાયધીશો , એન્જીનીયરો અને ડોકટરો સૌ એ ભેગા મળી ને જર્મની ના ચાન્સેલર એન્જીલા માર્કેલ ને શિક્ષકો જેટલો જ પગાર મેળવવા માટે વિનંતી કરી ત્યારે ચાન્સેલરે સરસ જવાબ આપ્યો, " તમારી સરખામણી હુું તેેેેમની સાથે કઈ રીતે કરી શકુ જેેેેમણે તમને ભણાવ્યા છે? "
અડધો કૃષ્ણ Radha & Krishna meant to be 1 word http://matrubharti.com/book/9297/
કૃષ્ણ ! અડધો કે પૂર્ણ प्यार मे कितनी बाधा देखी.. फिर भी कृष्ण के संग राधा देखी.. http://matrubharti.com/book/10055/
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser