Quotes by Jenil Ghevariya in Bitesapp read free

Jenil Ghevariya

Jenil Ghevariya

@jenil9


પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

Read More

પ્રેમ માં એક ગોટો નીકળ્યો, દરિયા કરતા મોટો નીકળ્યો, આખી દુનિયા સાથે લડી લેત, પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો

Read More

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં, હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

Read More

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.
કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

નયન માં વસ્યા છે જરા યાદ કરજો,
કદી કામ પડે તો યાદ કરજો,
મને તો પડી છે આદત તમને યાદ કરવાની,
જો હિચકી આવે તો માફ કરજો .

Read More

તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
હ્રદય મા block કરવાનુ option નથી.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

Read More

એ જિંદગી જરાક હસને
સેલ્ફી લેવી છે તારી સાથે.

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

Read More